પા પા પગલી
અજ્ઞાત. મૂળે ઝવેરચંદ મેઘાણીનું બાળ કાવ્ય. તેના પરથી પ્રેરિત.



પા પા પગલી


પા પા પગલી,
મામાની ડગલી.

મામાની ડગલી,
હીરાની ઢગલી.

હીરા ઊછળિયા,
આભલે અડિયા.

આભલે અડિયા,
તારલા બન્યાં!!

જુઓ. મેઘાણી ઝવેરચંદનું કાવ્ય. પા ! પા ! પગલી , ફૂલની ઢગલી.....