પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨ : ક્ષિતિજ
 


શું સિદ્ધે વિષકન્યાનો ધાત કર્યો ? કે એ સ્વપ્ન હતું ? સુબાહુએ મને એકદમ જાગૃત કર્યું. તે ઊભો થઈ ગયો પરંતુ તેનાથી ડગલું આગળ ભ નહિ. એ સ્વપ્નની અકથ્ય અશક્તિ હતી ? કે કોઈ ઔષધિની અસર હતી તે નક્કી કરે તે પહેલાં તો તે પાછો પથારીમાં પડી ગયો, અને ભાનહિત બની ગયો.