પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૂર્યદેહાના પ્રવાહમાં : ૨૫
 

________________

સૂદિયાના પ્રવાહમાં ૨૫ જો સાંભળ, મૂર્ખ ! તૈયાર થા. આપણી પાછળ કોઈ આવે છે.' સુલક્ષને પણ લાગ્યું કે દૂર દૂર પાણીના પ્રવાહની સામે તેમની પાછળ નૌકાઓ આવતી હતી. પાણીમાં નિત્ય રમનાર પાણીના પરપોટાને પણ ઓળખે છે. સુલક્ષને લાગ્યું કે ક્ષમા પ્રત્યેક અણીના સમયની માફક આ વખતે પણ ખરી હતી. તેને ક્ષમા પ્રત્યે વધારે માન ઉત્પન્ન થયું. “આપણે તૈયાર જ છીએ. પણ આપણા દુશ્મનો જ આપણી પાછળ હોય એમ હું માનતો નથી.' ‘ત્યારે અહીં તો મિત્રો વેરાયલા હશે, ખરું !' ક્ષમા સહજ હસીને બોલી. 891. ખ3 | O 3 પેલા દરિયાઈ લૂંટારા તો નહિ જ હોય.' શું કહેવાય ? તેમની ચાલાકી જોતાં તેઓ ભુલાવામાં ન પડે.' નૌકાઓ બહુ ઝડપથી નજીક આવતી લાગી. પ્રભાતનું ગૂંચવનારું અંધારું ફેલાયું હતું. કશું જ સ્પષ્ટ દેખાતું નહોતું. સ્પષ્ટ ઝાંઝવાં જેવું વાતાવરણનું અર્ધદર્શન અંધકારની સ્પષ્ટતા કરતાં અજાણ્યા પ્રદેશમાં વધારે વિકટ હતું. બ 80+ 25 ‘ઝડપ રાખો !” ક્ષમાની તીણી આજ્ઞા ત્રણે હોડીઓમાં સંભળાઈ અને નાવિકોએ નૌકાને વેગ આપ્યો તે સમજાયો. આ પ્રદેશ વિકટ છે.... ક્ષમા બોલી. ‘પરદેશ માત્ર વિકટ.' સુલક્ષે કહ્યું. 20, ૯૫/ આસપાસ નાગની વસ્તી છે. કહે છે કે એ નાગલોક ઘડીમાં મનુષ્ય બની જાય છે અને ઘડીમાં સર્પ બની જાય છે.... ક્ષમાએ કહ્યું.. રોમન સૈનિકને નથી સર્પની બીક લાગતી કે નથી મનુષ્યની બીક લાગતી.” સુલક્ષે કહ્યું. બીકનો પ્રશ્ન નથી. હું જુદો વિચાર કરું છું.” શો ?” ‘નાગકન્યાઓ બહુ સુંદર કહેવાય છે.' તારા જેવી સુંદર નહિ હોય.' મારે જોવી છે.... ક્ષમાએ કહ્યું. સુલક્ષ હસ્યો. પરંતુ તેનું હાસ્ય તેના મુખ ઉપર જ ઠરી ગયું. સુબાહુનો શંખ અંધકારમાં ગાજી રહ્યો. એ શંખધ્વનિમાં યુદ્ધનાં આહ્વાન હતાં. “સુલક્ષ, જોયું ? આ બે ભાઈઓ ન હોત તો આપણને કોઈ રોત , ટા માત્ર વિશ્વ વસ્તી છે. કહે છે ક્ષમા કરો અનર્મની બીકે