પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬ : ક્ષિતિજ
 

________________

૨૯ : લિતિજ નહિ.... ક્ષમા બોલી. હવે યુદ્ધ વગર બીજો માર્ગ નથી.' સુલક્ષે કહ્યું. ‘નથી જ. પણ જો મને હોડીમાં ન ભાળે તો એમ માનજે કે નાગકન્યા ભેળી રમું છું.' પાછળથી એક હોડી ક્ષમાની જ હોડીને અથડાઈ. એકાએ, યુદ્ધહાકાર મચી રહ્યો. તલવારો ખખડી; બથંબથ્થા જામી; કોઈ વટે પાણીમાં પડ્યા. અને જોતજોતામાં – ભારે યુદ્ધ જામે તે પહેલાં - સૂર્યનારાયણે પ્રકાશ ઉપરથી પડદો ખેંચી લીધો. ક્યાં છે ક્ષમા ?” જયરાજે બાથમાં ભીડેલા સુલક્ષને પૂછ્યું. ક્ષમા ? અહીં જ. હોડીમાં. આ હોડીમાં.” સુલક્ષે વગરભયે જવાબ આપ્યો. ‘નથી. અમે ક્યારના એને શોધીએ છીએ.' બેત્રણ માણસો બીજી હોડીમાંથી પણ બૂમ પાડી ઊઠ્યા : ક્ષમાં અહીં નથી.' તો હવે શું કરવું ?” જયરાજે પાછળ જોઈ પૂછ્યું. પરંતુ પાછળ જોતાં બરોબર તે ચમક્યો અને બોલી ઊઠ્યો : “સુબાહુ ક્યાં ?”