પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૯મી નવેમ્બર રૐન્સ્ડ સ્ટીમર પર મુલાકાત પુસ્તિકા ખાતે આપ્યા – મદ્રાસ સ્ટાન્ડર્ડ પુસ્તિકાઓ પર જકાત ભરી ૧૧૩ ૧૦૦–૮–૦ ૧,૭૬૬– ૬-૧૧ ૭– ૬-૬ [મૂળ અંગ્રેજી] સાબરમતી સંગ્રહાલયમાંની હાથે લખેલી દફ્તર માટેની નકલ પરથી : એસ. એન. ૧૩૧૦. ૧૯. કુરલૅન્ડ રટીમર પર મુલાકાત [તાર દ્વારા દક્ષિણ આફ્રિકાથી બોલાવવામાં આવ્યાથી ગાંધીજી કુરલૅન્ડ સ્ટીમરમાં ડિસેમ્બર ૧૮, ૧૮૯૬ના રોજ ડરબન પહોંચ્યા. બીજી સ્ટીમર નવરી ૪૦૦ હિંદી ઉતારુ લઈને તે જ સમયે એ બંદરે પહોંચી. પરંતુ બંને સ્ટીમરોને બંદરની અંદર દાખલ થવા ન દીધી, ને તેનું કારણ એમ આપવામાં આવ્યું કે એ સ્ટીમરો મુંબઈથી ઊપડી હતી ત્યાં પ્લેગનો ઉપદ્રવ છે. તેમને મુદત વધારતા જઈને ત્રણ અઠવાડિયાંથી વધારે સમય લગી કવૉરેન્ટીનમાં રાખી. હિંદીઓ બંદર પર ઊતરે તે સામે યુરોપિયનો તરફથી ત્યાં કિનારે ભારે ચળવળ ચાલી રહી હતી, ને હિંદીઓના આગમનને અતિશયોક્તિ કરીને ‘એશિયાઈ હુમલો’ કહેવામાં આવતો હતો. fધ નાતાજી દવíારના પ્રતિનિધિએ સ્ટીમર પર જઈને જાન્યુઆરી ૧૩, ૧૮૯૭ના રોજ ગાંધીજીની મુલાકાત લીધી. એ મુલાકાતનો હેવાલ નીચે આપ્યો છે.] જાન્યુઆરી [૧૩] ૧૮૯૭ ઇષ્ટ ઉત્તર મળે એવો પહેલો સવાલ એમને પૂછવામાં આવ્યો: “દેખાવો યોજનાર સમિતિના કામ સંબંધે આપનો શો અભિપ્રાય છે?’ “હું ચોક્કસ માનું છું કે દેખાવો યોજવાનું તદ્ન ગેરડહાપણભરેલું છે, ખાસ તો એ કારણે કે એ દેખાવો યોજનાર સંખ્યાબંધ સાંસ્થાનિઇ કહે છે કે અમે બ્રિટિશ તાજને વફાદાર છીએ, અને મને કદી કલ્પના પણ નહોતી કે વાત આટલી હદે પહોંચશે. તેમના દેખાવોથી તેઓ બિનવફાદારીની નિશ્ચિત ભાવના દેખાડી આપે છે, ને તેની અસરો સમસ્ત સંસ્થાનમાં જ નહીં પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં, ખાસ કરીને હિંદ સામ્રાજ્યમાં જણાશે.” “કેવી રીતે ?’ ૧. મૂળ હિસાબ પત્રકમાં દરેક પૃષ્ટને અંતે આપેલ સરવાળેા ને પછીને પાને આગળ ખેંચેલી રકમ ન આપતાં માત્ર આખા સરવાળે જ અહીં આપ્યા છે. ૨. સ્પષ્ટપણે, આ મુલાકાતની તારીખ છે. પ્રામામાં ગાંધીજી પાતે એને ઉલ્લેખ કરે છે (પા.. ૧૯૩): “જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળા વાવટા ઊતર્યો કે તુરત, નાતાજી સવારના પ્રતિનિધિ મને મળી ગયા હતા,” અને નન્યુઆરી ૧૪ને દિવસે એ પત્રમાં આપેલા એ મુલાકાતના અહેવાલમાં વૃત્તાંતનિવેદક કહે છે કે તે ગઈ કાલે સવારે” ગાંધીજીને મળ્યા હતા. ૭. હિંદી પ્રવાસીઓને ઉતારવામાં આવે તે સામે બંદર પર દેખાવેા યોજવા માટે નિમાયેલી યુરોપિયનાની સમિતિ, ગાં. ૨૦૮