પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
હિંદુસ્તાનમાં ઘોર દુકાળ

હિંદુસ્તાનમાં ઘોર દુકાળ ૧૩૧ નથી એમ સમજી એમાંથી કંઈ કમી કરીને પણ ભૂખે મરતાઓને મદદ કરવાની ફરજ છે એમ માનતા હો જ. ઉઘરાણું ભેગું કરવું એ કામ એક કમિટીએ માથે લીધું છે. જે જે સાહેબો કમમાં કમ દસ શિલિંગ આપશે તેઓનાં નામ હિંદુસ્તાનનાં જાણીતાં છાપાંઓમાં છપાશે. એ કમિટીમાં રા.રા. દાદા અબદુલ્લાની કંપની, રા. રા. મહમદ કાસમ કમરુદ્દીનની કંપની, રા. રા. આજમ ગુલામ હુસેનની કંપની, રા.રા. મોહનલાલ રાય, રા. રા. સૈયદ મહમદ, રેવરન્ડ સાયમન વેલામન, રા. રા. આદમજી મિયાંખાન, રા. રા. પારસી રુસ્તમજી, રા. રા. પીરમહમદ દાઉદજી, રા.રા. મૂસા હાજી કાસમ, રા. રા. દાઉદ મહમદની કંપની, રા. રા. ડન, રા. રા. રાયપન, રા. રા. લૉરેન્સ, રા. રા. ગૉડફ઼ે, રા. રા. ઉસમાન અહમદ, રા. રા. જાન્યુઆ, રા. રા. ગેબ્રિયલ, રા. રા. હાજી અબદુલ્લા, રા. રા. હાસમ સુમાર, રા. રા. પીરન મહમદ, રા. રા. મોગરારિયા, રા.રા. ગાંધી વગેરે છે. આ કૉલોનીમાંથી હિંદુસ્તાનના વતનીઓ દુ:ખીઓનું દરદ ટાળવાને કમમાં કમ એક હજાર પાઉન્ડ તો જમા કરશે જ પણ બે હજાર અથવા તેથી વધારે પાઉન્ડ એકઠા કરશે એમ માન- વામાં કંઈ ઝાઝું નથી. તમારી ઉદારતા અને દિલસોજી બતાવી આપવાની આ તક છે અને મોટી રકમ આપણાથી એકઠી ન થાય તો આપણે બહુ નીચું જોવાનું થાય. એમ. રે સુલેમાન દાઉદજી સૈયદ મહમદ મોગરારિયા જોસેફ રોઓપેન એમ. ઈ. બી. લૉરેન્સ એસ. જોસ્યાઆ જી. ગૉડફ્ જે. ડી દાદા અબદુલ્લા ઍન્ડ કંપની મહમદ કાસમ કમરુદ્દીન આજમ ગુલામ હુસેન પારસી રુસ્તમજી રેવ. સિમન વેદુમુક્ષુ મૂસા હાજી કાસમ પી. દાઉદજી મહમદ એ. સી. પીલાઈ આદમજી મિયાંખાન હાજી અબદુલ્લા ઉસમાન અહમદ હુસેન કાસમ મૂસા હાજી આદમ ગેબ્રિયલ બ્રોઝ પીરણ મહમદ એમ. કે. ગાંધી [મૂળ ગુજરાતી] સાબરમતી સંગ્રહાલયમાં સંગ્રહાયેલી નકલ પરથી : એસ. એન. ૩૪૭૬.