પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૦૯ સ્ટીમરો પર કૉરૅન્ટીન નાખવામાં આવી છે તે ડૉકટરી સમિતિના સભ્ય હતા તે કડિયાકામ અને પ્લાસ્ટરકામ કરનારાની ટુકડીના નાયક છે. સરકારી નોકરોને દેખાવોમાં કોઈ પણ પ્રકારનો ભાગ લેતાં અટકાવવામાં આવશે એવી સરકાર તરફથી ખાતરી મળશે તો અમને આનંદ થશે. સી ઓ ૨૫૭ ૧૮૯૭ સજજો, મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કં. ડરબન (પરિશિષ્ટ ૧૯) નકલ તમારા ચાલુ માસની તા. ૮મી અને તા. ૯મીના બે પત્રોનો ઉત્તર આપવાની મને સૂચના મળી છે. પ્રતિ માનનીય હૅરી એસ્કમ્બ વહાલા સાહેબ, શાંતિથી તથા લોકની જાણબહાર મુસાફરોને ઉતારવા બાબત તમારી દરખાસ્તનો અમલ કરવાનું અશકય છે. સરકારને માહિતી છે કે ખાસ સૂચનાઓ મળ્યા સિવાય સ્ટીમર બંદરમાં ન લાવવા તમે બંદરના કપ્તાનને વિનંતી કરી છે. તમારું આ પગલું, તથા આ પત્રો બતાવે છે કે હિંદીઓના ઉતરાણ સામે સમગ્ર સંસ્થાનમાં તીવ્ર લાગણી પ્રવર્તે છે તેનાથી તમે પિરિચત છો. અને તેમને આ લાગણીના અસ્તિત્વની તેમ જ તીવ્રતાની ખબર આપવી જોઈએ. તમારો આજ્ઞાંકિત સેવક, (સહી) સી. બર્ડ મુખ્ય ઉપ-મંત્રી આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) દાદા અબદુલ્લા ઍન્ડ કં. ગ.૨-૧૪ કૉલોનિયલ સેક્રેટરીનું કાર્યાલય, નાતાલ, પિટરમેરિત્સબર્ગ, ૧૧, જાન્યુઆરી, ૧૮૯૭ (પરિશિષ્ટ ૨૦) નકલ ડરબન, ૧૦ જાન્યુઆરી, ૧૮૯૭ મિ. લૉટનને ગઈ કાલે આપની સાથે થયેલી મુલાકાતના પરિણામથી અમે અમારા અસીલો મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કં.ને વાકેફ કર્યા છે. આ મુલકાત વખતે આપે દેખાવો યોજનાર સમિતિ સાથેની મુલાકાતમાં ઉચ્ચારેલા નિવેદનનો ઇનકાર કર્યો હતો. અને કહ્યું હતું કે મેં એ સમિતિ સમક્ષ કરેલું કથન આ મતલબનું શબ્દો બાબત મિ. વાઇલીએ કરેલા જાહેર