પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૩૮ એ. સી. પિલ્લે પારસી રુસ્તમજી એ. એમ. તિલ્લી હાજી મહમદ એચ. દાદા આમદ મહમ્મદ ફારુક આદમજી મિયાંખાન પીરણ મહમદ એ. એમ. સાબૂજી દાઉદ મહમદ આમદ જીવા હુસેન મીરમ કે, એસ. પિલ્લે એન્ડ કું.

  • મુનશી અહમદજી દાહજી

(અહમદજી દાવજી મોગરારિયા) મૂસા હાજી કાસમ જી. એ. બાસા [મૂળ અંગ્રેજી] ગાંધીજીનો અક્ષરદેહ શેખજી આમદ

  • મહમદ કાસિમ આફેજી

આમદ હુસેન મહમદ આમદ બાસા વી. એ. ઈસપ

  • મહમદ સુલેમાન

દાવજી મામદ મુતાલા સુલેમાન વોરાજી ઈબ્રાહીમ નૂર મહમદ મહમદ સુલેમાન ખોટા સહી ગૂહરમલ લછીરામ નારાયણ પાથર વિજય રાઘવષ્ણુ સુલેમાન દાવજી ૨. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ [ગાંધીજીએ નાતાલ, કેપ કૉલોની, ટ્રાન્સવાલ, સનદી પ્રદેશો અને ઑરેન્જ ફ્રી સ્ટેટના રાજ્યબંધારણને લગતી સંક્ષિપ્ત ભૂમિકા દર્શાવવા તથા ભેદભાવવાળા ધારા અને કાનૂની પ્રતિબંધોને કારણે હિંદીઓને પડતાં કોનો ટૂંકમાં ખ્યાલ આપવા આ નોંધ પ્રસિદ્ધ કરી હતી. ગાંધીજી માનતા હતા કે આ નોંધ સમગ્ર પ્રશ્નનો યોગ્ય અભ્યાસ કરવામાં તથા “વિનંતીપત્રો અને પુસ્તિકાઓ – જેમાં જુદી જુદી જગ્યાએથી એકઠી કરેલી કીમતી માહિતી આપવામાં આવી છે—નો અભ્યાસ કરવામાં મદદકર્તા થશે”. (જુઓ પા. ૪૯.) ટિપ્પણો સાથે એ મૂળ અરજપત્રો અને પુસ્તિકાઓ નોંધમાં આપેલાં હતાં, પણ અહીં તે ફરી આપ્યાં નથી કારણ કે પુસ્તક ૧માં તે યોગ્ય કાલક્રમે પ્રસિદ્ધ થયેલાં છે. નોંધનો મૂળપાઠ જ અહીં આપવામાં આવ્યો છે. ] = રાજકોટ, સપ્ટેમ્બર ૨૨, ૧૮૯૬ આપણા હેતુઓની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા આ પ્રદેશોનું બનેલું કહેવાય : કેપ ઑફ ગુડ હોપ અને નાતાલનાં બે બ્રિટિશ સંસ્થાનો; બે પ્રજાસત્તાક રાજ્યો કહેતાં દક્ષિણ આફ્રિકાનું પ્રજા- સત્તાક અથવા ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફી સ્ટેટ; તાજની હકૂમત તળેનું ઝૂલુલૅન્ડનું સંસ્થાન, સનદી પ્રદેશો અને — ડેલાગોઆ બે અથવા લોરેન્સો માર્કિવસ તથા બેઈરાના પોર્ટુગીઝ પ્રદેશો.