પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૫૩

આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.
માત્ર “ગુજરાતી”ના ગ્રાહકોને જ સસ્તા ગ્રંથો.

૧ જુનું નર્મ ગદ્ય–વધારા ને કવિની છબી સાથે. ૧- ૪

૨ ગુજરાત સર્વસંગ્રહ-કવિ નર્મદને રચેલો અને સરકારે છુપાવેલો ... ... ... ... ... ૧ - ૦

એમ. એ. બનાકે ક્યોં મેરી મીટ્ટી ખરાબકી (નવલકથા) ... ... ... ... ... ૧ - ૦

આજકાલને સુધારો કે રમણીય ભયંકરતા (નવલકથા) ૧- ૦

વેદોક્ત ધર્મ પ્રકાશ - વિષ્ણબાવા બ્રહ્મચારી કૃત. એ ગ્રંથમાં ધર્મના ઘણા ગૂઢ વિષયોના સાદી ભાષામાં એવા સચોટ ખુલાસા આપ્યા છે કે જેવા બીજે સ્થળે ભાગ્યે જ વાંચવામાં આવશે. ... ... ... ... ... ૦ -૧૪

દેશ વ્યવહાર વ્યવસ્થા - કવિ નર્મદનો ન છપાયલો અર્થશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ ... ... ... ... ... ... ... ૦ -૧૪

ધર્મવિચાર - અદ્વિતીય નિબંધોનો સંગ્રહ–નર્મદકૃત ... ૦-૧૨

ગંગા–ગુર્જર વાર્તા - શિવાજીની સુરતની લૂટ. ... o - ૮

ધાતુ સંગ્રહ-ટેલર અને વ્રજલાલ શાસ્ત્રીનો રચેલો અને સરકારે છપાવેલો. ... ... ... ... ... ... ૦- ૬

૧૦ ભાગવત એકાદશ સ્કંધ-મૂળ અને ભાષાંતર-ચિત્ર, પાકું પૂઠું, સુંદર કાગળ ... ... ... ... ... ૦ - ૬

૧૧ રામ જાનકી દર્શન - નાટક-નર્મદફત. ... ... ૦- ૬

૧૨ બાળકૃષ્ણ વિજય નાટક - નર્મદકૃત ... .... ૦ - ૪

૧૩ ઘાસીરામ કેાટવાલ - પેશ્વાના વખતની બહુ રમુજી-ચાનક અને જ્ઞાન આપનારી વાર્તા ... ... .... ..... ..…. ૦ = ૪

૧૪ સારશાકુન્તલ- નાટક-નર્મદફત. ... ... ... ... ૦ - ૪

૧૫ નમ કવિતા - સુરત મીશન પ્રેસમાં છપાયલી... ... ૦- ૨

૧૧ નમ કવિતા - સુરત સોદાગર પ્રેસમાં છપાયેલી. ... ...૦ - ૧