આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.
'ગુજરાતી' પત્રે આપેલી ૬૧ ઐતિહાસિક વાર્તાની ભેટ

નામ
અ. પુનર્વિવાહ શાસ્ત્રસંમત છે. ના.. હે
બ. ગૃહધર્મ ના. હે.
૧. શસેલાસ અથવા એબિસિનિયાનો રાજપુત્ર ઈ. સૂ. દે.
દીનાર્બસ અથવા ઉત્તર રાસેલાસ ૨. અ. મ.
૨ હિન્દ ને બ્રિટાનિયા(રાજભક્તિવિટંબણ-એક ભાણ સહિત) ઈ.સૂ.દે.
૩ ગંગાગોવિંદસિહ અથવા વૉરન હેસ્ટિંગ્સનો જમણો હાથ ના.હે.
૪ મહારાણી વિક્ટોરીયાનું જીવનચરિત ઈ. સૂ. દે.
૫ સવિતા સુંદરી અથવા ઘરડા વરનો ફજેતો ઈ. સુ. દે.
૬ ટીપુ સુલ્તાન અથવા શ્રીરંગપટ્ટણનો ઘેરો (પ્રથમભાગ)ઈ.સૂ.દે.
૭ દિલ્લીીપર હલ્લો વા ભરતખંડના પરવશપણાનો પ્રારંભ ઈ સૂ દે.
૮ અરાઢમી સદીનું હિન્દુસ્તાન Epoch પે. જ, સ.
૯ ઔરંગઝેબ અને રાજપૂતો વા મો. શા. ૫ડતીનો પ્રા.ક્ મો. ઝ્.
૧૦ શાહજાદો અને ભીખારી પે.જ. સ.
૧૧ હેસ્ટિંગ્સની સોટી અથવા પ્લાસીના યુદ્ધ પછીનું બંગાળ પ્રા. હ.
૧૨ પાણીપતનું યુદ્ધ અથવા નાના ફડનવીસ વકીલ દેશાઈ ધી.ન વ.
૧૩ બેગમ સાહેબ અથવા અયોધ્યાનું પતન પ્રા. હ.
૧૪ નૂરજહાન અથવા સૌન્દર્યવિજય પ્રા. હ.
૧૫ બાજીરાવ બલ્લાળ અથવા પેશ્વાઈનો ઉદયકાળ ધી. ન. દેશાઈ
૧૬ રુપનગરની રાજકુંવરી અથવા મહારાણા રાજસિંહ ના.હે.
૧૭ ઇન્દુકુમારી અથવા બંગાળમાં મુરેઠાની દોડ છગનલાલ ના.મેશ્રી
૧૮ પ્લાસીનું યુદ્ધ અથવા લૉર્ડ કલાઈવનું કપટતંત્ર ના. વિ. ઠ.
૧૯ શિવાજીનો વાઘનખ અથવા અફઝુલખાનનું ખૂન પુ. વિ. મા.
૨૦ હળદીઘાટનું યુદ્ધ અથવા અકબરનો પરાજય ના. વિ. ઠ.
૨૧ નંદનવનનો નાથ વા આ તે રામની અયોધ્યા છગનલાલના.મેશ્રી.
૨૨ પેશ્વાઈની પડતીનો પ્રસ્તાવ અથવા લાલણ વેરાગણ ઈ. ઈ. મ.
૨૩ ઔરંગઝેબનો ઉદય અથવા આ તે મહાન્ મોગલ! મેા. મ. દે.
૨૪ પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્તોડ ના. વિ. ઠ.
૨૫ કત્લેઆમ અથવા દિલ્લીનો ડગમગતો રાજમુકુટ ના. વિ. ઠ.
૨૬ પુરાતન દિલ્હીઃ ૪૦ ચિત્રો સાથે મ. ઈ. દે.
૨૭ ચુંબનમીમાંસા મ. ઈ. દે. . . . . . . .

સન
(૧૮૮૬)
(૧૮૮૬)
(૧૮૮૬)

૧૮૮૭
૧૮૮૮
(૧૮૮૮)
(૧૮૮૯)
૧૮૯૦
૧૮૯૫
(૧૮૯૬)
૧૮૯૭
(૧૮૯૮)
૧૮૯૯
૧૯૦૦
(૧૯૦૧)
(૧૯૦૨)
૧૯૦૩
(૧૯૦૪)
૧૯૦૪
(૧૯૦૫)
(૧૯૦૬)
૧૯૦૬
૧૯૦૭
૧૯૦૮
૧૯૦૯
(૧૯૧૦)
(૧૯૧૧)
(૧૯૧૧)
(૧૯૧૧)

કિંમત
નથી
નથી
નથી
૦-૮
૨-૦
૧-૮
૧-૮
૦-૪
નથી
૨-૦
૨-૦
નથી
૧-૮
૨-૦
નથી
નથી
નથી
નથી
નથી
નથી
નથી
૦-૧૨
૦-૧૨
૩-૦
નથી
૨-૦
નથી
૨-૦
૨-૦
નથી


ગ્રંથસ્વામિત્વના સર્વ અધિકાર પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે


Printed and Published by Natverlal Itcharam Desai at THE GUJARATI PRINTING PRESS

Sasoon Buildings, Elphinstone Circle, Fort, Bombay