પ્રવેશકન્ટ
ભૂંગાળ વિદ્યા, કે શાસ્ત્રચર્ચા નથી, આ તે ક વ તા છે ! આવા ઉદ્દત · એજવાબદાર જવાખથી તો તે દષ્ટને હાથ ધેટ નાખનાર માણસાના વિચાર ગટાળામાંની કવિતા વિષે જે ભાવના ભાવનાન્યતા વા ભ્રમિત ભાવના વ્યકત થાય છે, તે જ મ્હને તે। કવિતાને ભારે માટુ અપમાન થતું હોય તે, એમ હરહંમેશ લાગ્યા કરે છે. કલાના ગૌરવથી જ અજ્ઞ અને સૌપ્રેમી, એ એ પક્ષા વચ્ચે મધ્યમ મા મેળવવા માટેની વ્યવહારુ આંધછેાડ ( કામ્પ્રેામાઇઝ comporomise ) ની પદ્ધતિ શકય જ નથી. ’ ૯ ખાટા આપ, સપ્રા. શૃંગાર રસ, દેવભકિત, આત્માની મુકિત, કે પુરાણકથાને નામે ચલાવી લેવામાં આવતી, અને પોતાના વમાં વળી વખણાતી, કેટલીક કવિતા ગંદી અને અતીતિમય હાય છે. · લિરિક માં લખી ગયેા છુ' જે એવા કાઇ કાઇ નમૂના છેક કચરા હાય છે તેને ઉસેટી દેતાં પણ પગ જ વાપરવા ઘટે, અને પછી પગને પૂરેપૂરી સંભા ળથી ધેાઇ લેવા ઘટે ( પૃ ૧૩૪ ). આટલે દરજ્જે નિદ્ય નહીં તથાપિ આ વ`માંની કેટલીક કવિતા, ખીજા સ વ માંની મળીને ઘણી કવિતા, ખાટી સીનેરી જેવી ક્ષણિક ચળક વાળી જ હોય છે; અથવા થોડી ઘણી વિપથગામી હાય છે. કવિએ પેાતે ભૂલથાપ ખાધેલી છે, એણે માની લીધેલું અમૃત મૃગજલ છે. અને કૃતિ ઉપરથી જે આ જોઇ શકે, તેણે તે કવિને પેતાને પણ બતાવવાને બંધુધર્મ બજાવવાની તક તેની છે. બતાવ્યા છતાં કવિ વત્તાઓછા સમય લગી જોઇ ન શકે, મંડયા રહે, ઉલટા દુરાગ્રહી અને, તો તેનુ ભવિષ્ય. પરંતુ અમુક અમુક કવિતાના આ પ્રકારના દેાષ ખુલ્લા દેખાડી દેવાના મુખ્ય હેતુ મીજા ચેતતા રહે, ચેપે ચેપે વાડીમાં સડા ન ફેલાય, એ હાવા જોઇએ. અને 'ચામાં ઉંચા હેતુ . ↑ 'To Advance art men's lives must be given, and to receive it their hearts.—Ruskin. તરન્નુમે) જીવનમાં કલા પ્રવૃત્તિ સાધવા માટે, હૃદય તેને સવાદી અને તેજ, જીવનનું જ સમર્પણ કરવું પડે; અને લાસંદેશ પણ ઝીલાય, ( ૧૯ )