પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણી ફવિતાસમ્રદ્ધિ

લલ્લુભાઈ દલપતરામ કવેશ્વર ફંડની

ચસ્તાવના

સ્વર્ગસ્થ લલ્લુભાઇ દલપતરામ કવેશ્ચરનાં પુત્રવધૂ ખાઇશ્રી નિર્મળા દતુભાઈ કવેશ્વર તરફથી ર1. ૨૦૦૦૦)ની રકમ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને નીચેની શરતે મળી છેઃ

(સ) અમદ્દાવાદ્ની સરકારી મિડલ સ્કુલમાં ભણુતા વિસનગરા નાગર જ્ઞાતિના વિદ્યાર્થીએ પૈકી પ્રથમ આવનાર પહેલા, બીન્ન ને ત્રીન ધોરણુમાં ભણતા એકએક વિદ્યાર્થીને દર્‌ માસે ર્‌।. ત્રણની સ્કોલરરિપ આપવી. તે ઉમેદવારોએ છેલ્લી આખેલી ગ્રુજરાતી ને' (ઇંગ્રેજ) પરીક્ષા ઉપરથી નકી કરવીઃ--આમાં ર્‌. ૨૦૮) ખર્ચાય,

(લ) અમદાવાદની સરકારી આર. સી. હાઈસ્કુલમાં ભણુતા ઉપલી જ્ઞાતિતા વિદ્યાર્થાએ। પૈજી દરેક ધોરણમાં વાધિ'ક યરીક્ષામાં પ્રથમ આવનારને ધોરણ ચોથા પાંચમામાં દર માસે ર્‌।. પાંચની અને ધેોરણુ છઠ્ઠા સાતમામાં દર માસે 3. છની સ્કૉલરશિપ આપવીઃ*--આમાં રૂપિયા ૨૬૪) ખચાય.

ઉછે મહાલક્ષ્મી ટ્રેનિગ કૅક્ેજ, રણછોડભાઇ કન્યાશાળા ને વનિતા વિશ્રઃમ ખાડિયામાં ભણતી ઉપલી જ્ઞાતિની સ્રીઓ અતે ખાળાએને સસ્થા દીઠ રૂ. ૧૫) પ્રમાણે રોકડા ઇનામ દાખલ આપવા. તે રકમ સસ્થામાં ભણી પાસ થતી

દરેક વિદ્યાથિ'નીમાં વહેંચાય (વસનગરા જ્ઞાતિની):--આમાં કુલ ર. ૪૫) ખચાય. . .

(૪) ન્યાજમાંથી વધેલા :ખાકીના રૂપિયામાંથી એક “સ્વર્ગસ્થ લલ્લુભાઈ દલપતરામ કવેશ્વર સ્મારક ગ્રેથમાળા” કાઢવી, તે ગથો લોકોપયોગી વિષયો પર ઇનામ આપી લખાવી છપાવવા, અને આ મોજતાની સખાવત ખાખત તેમાં યોગ્ય લખાણુ કરવું, તેમજ સ્વર્ગસ્યની છળી મૂકવી, તેના ખ્લીકડું ખર્ચે ફંડના વ્યાજમાંથી કરવું. પુસ્તકે સ્વતંત્ર રીતે કે અનુવાદ રપે પણુ કરાવવાં.

તદતુસાર્‌ સદરહુ ફંડમાંથી નાચેનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે,

ન. પુસ્તકતું નામ કર્તાનું નામ કિમત: ૧ અશેક્ચરિત્ર રા. ભરતરામ ભાતુસુખરામ મહેતા ૦-૬૨-૦ ૨ આપણી કવિતાસમૃષ્ધિ પ્રો. બલવન્તરાય કલ્યાણુરાય ઠાકોર 9-9૦-૦