આપણી કવિતાસમૃદ્ધિ-૧૩ એક જ સસાર, એક આચારવિચાર છેને, એક અહંકાર,—હારામાં હું હારો ખાઉં છું; આવેશ ઉદ્દેશ એક, વિશેષ કહું શું , એચ-અવલાનમાં ચિત્ત ચટ્ટે પ્રે ઉગતગે ઉછળાઇ હું સમુદ્ર મહિ શાન્ત સુવદન તું શશી ઉપર સેહું છું. શી એ મિત્રતા જ ! જેમાં જોઇ ન જુદાઇ કાંઈં ભલી જ ભલાઇ ભાઇ હારીથી તણા' છું; ત્રાહિ ! ત્રાહિ ! જગતતવાઇથી પેકારતા આવી હારી શીતળ છાચા તળે ભરાઉ શાન્તિ શીખવી નું નિવૃત્તિએ મન શુદ્ધ કરે, એ હારા અપાર ઉપકાર નિત્ય ગા મિત્રનું ચરિત્રચિત્ર અલ્પ આ ઉતારી અત્ર એકત્ર સગથી તે અની પવિત્ર થાઉં છું. શા હું ત્હારા હૃદયવિસ્તારના કેમ વર્ણવું, વીરા, વિચાર કર્યું, ગાલીચે મુખવિન્દનૂ ? કેમ અને કયારે ત્યારે મ્હારે પ્રીતિષાસે પડા ? —હું ગુર્જર ગુંજર, તૂ કમલસિયનું ! ધન્ય મિત્રતા એ સગાભાઇથી સવાઇ એવી દયારામ માહિ દેખું યા મમિનું હૂ ના, ના, એ ભાટાઇથી સુગાઇ કાં ભરાઇ જાય ! હારામાં શો હું, તો હું પોતે પણ હૂં જ છું. જ રંજિતલાલ હરિલાલ પંડયા ( કાશ્મલન )— કાટિલને સખિ, આમ્રમંજરી મહીં કહીં વિરાજતી હીં વિરાજતી, રસીડી વિલાસતી સમ
ટેક