નિવેદન દ્વેગવાઇ વગર આ સંગ્રહ બનવા પામત નહીં, અહીં હારી પણ એક કૃતિ (કૃતિ- ને ખંડ ) સામેલ છે, એમના આગ્રહને લીધે; એની પસ’દગી અને તે ઉપરનું વિવરણ પણ એમનાં છે. એમના કરતાં ચ વિશેષ ઉપકાર સંખ્યાખન્ધ કવિઓએ કર્યો છે, તેમણે પોતાની કૃતિએ રા. રામનારાયણુ, અગર ખીન્ન મિત્રો મારફત કે સીધી મ્હને મેાકલવા તસ્દી લીધી, અને સંગ્રહમાં લેવા ન લેવાની વાતે મ્હને કુલમુખતિયાર રાખ્યા, આવી નિ:સ્પૃહ ઉદાર સહાનુભૂતિ વડે જ આવાં કાચ સારાં થઇ શકે, અને એ જે પ્રમાણુ- માં મળી ગઇ છે, તેટલા ( આશા છે કે ) સંગ્રહને આધુનિક પણ બનાવી રાકયેા છું. કાઇ પણ નવીનને તે એક જાણીતા અથવા તેા તે મ્હારા કે કોઇ મિત્રના સમ્બન્ધમાં આવેલા, એ કારણથી નથી લીધે; લેવા જેવી કૃતિ મળી આવી તે જ લીધી છે, રમણભાઇ, મલયાનિલ, ગજેન્દ્ર બુચ, અને રા. રા. રામનારાયણ, એવા વિવિધ દાખલાઓથી સુસ્પષ્ટ છે, કે લેખક કત્રિ ગણાય છે. કૃતિના જથા ઉપરથી નહી’ જ; થોડીક કૃતિ પણ કસાટીએ શુદ્ધ કુન્દન સાખીત થતાં તેના કર્યાં. કવિ છે, અને આવા સંગ્રહમાં સ્થાન મેળવવાને અધિકારી છે. આમાં આપું છું. તે સાઠ કૃતિઓમાંથી આઠદા તા એવી હશે કે કવિસખ્યા વધારેમાં વધારે કરવી એવા નિચમને વઝન ન આપનાર કોઇપણ સ’ગ્રાહકે તે ભાગ્યે જ પસંદ કરી હોત, અને તે પણ કેટલાક જાણીતા અધાણીતા કવિએને આમાં સ્થાન નથી જ આપી શકાયું, વળી ‘પ્રથાન’માં વિષય ચાલતા હતા તેમાં લીધેલા વિદેહ કવિઓમાંથી પણ આ ચેપડીમાં છેલ્લી ક્ષણે છેડી દેવા પડે છે, એવું એવું પણ મ્હને ખેંચે છે. મ્હારે નિકાલ આવા જ રહ્યો એવા પ્રશ્નમાં છેલ્લા અને મુઝવે એવા આ એ પ્રકારના હતા:-~~ (૧) આ જાણીતા કવિના નમૂના લ" કે આ નવાને! ? ક ખ એ બે ચ નવીનામાંથી કયાની કૃતિએ વધારે આશાસ્પદ ? એ ચએછી નણીતી કૃતિમાંથી કંઇ લઉં ? કયા વિષય ઉપર હજી પૂરતી કૃતિ નથી લેવાઇ ?... (૨) એછામાં ઓછા કેટલા પ્રતિનિધિકવિએની એ એકૃતિ આપું વારુ ? જેટલાની આપું તેટલી એક‘દર કવિસ'ખ્યા ઘટે, તથાપિ અમુક અમુકની તે લેવી જ પડે ને ? વળી ફની બે અને ખની નહી એ તે મને અન્યાય; અને મની છે, તે ગ નું કેમ ? ... ( ૬ )
પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે