આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૮, આત્માના આલાપ થયે નહિ, શાંત રહ્યો. તેને સેનીનું કહેવું ગ્ય લાગ્યું. વાંચનાલય અને કાર્યો માટે અત્યાર સુધી મરમે જે પૈસા ખર્યા હતા એ તેને પાછા આપી બાકીની રકમ હવે પછીના ખર્ચ માટે તેને રાખવા માટે આપવાને તેણે નિર્ણય કર્યો. પતે કહેલી વાતને રાજારામન તરત જ સ્વીકાર નહિ કરે એમ સેની માનતા હતા. પરંતુ તેણે એ વાતને સ્વીકાર કરવાથી તેમને આનંદ થયે. રાજારામન ઉપર જઈને બહાર જવા તૈયાર થયે ત્યાં ધાબા તરફથી બંગડીઓને રણકાર, સાડીને સર સર અવાજ તાલબદ્ધ રીતે વધુ ને વધુ નજીક આવતા સંભળા. સજજનની સજજનતા કહ્યા વગર જ જવામાં છે ને ?' એવું કાંઈ નથી ? સનીએ કહ્યું હશે !” કહ્યું'તું ! પરંતુ તમે મને વાત કરીને ગયા હતા તે મને કેટલે આનંદ થાત...” “મેલુર જવાનું હતું. એકાએક વિચાર થયો ને નીકળી પડયો...' વધે નહિ ! હવે થડે સમય અહીં રોકાજે. ભોજન લાવું છું, જમીને બહાર જજે.” સારું ! અરે, હા ! તારું બીજું પણ એક કામ છે, મદુરમ !” “શું ? કહેને. ” મેરનું ઘર અને જમીન વેચવાનું નક્કી કરી તેના બહાનાના રૂપિયા લાવ્યો છું. તે પૈસા તને સેવું છે. તે વાંચનાલય વગેરે માટે કરેલ ખર્ચને હિસાબ કરીને જે રકમ થાય તે લઈ લેજે. બાકી રહે તે વાંચનાલય વગેરેના ખર્ચ માટે તારી પાસે જ રાખજે.” આ સાંભળીને મદુરમને ગુસ્સો આવ્યો : “તમે અવારનવાર આવી વાત કરે છે, એ તમને શોભે છે તમે રૂપિયા, આના.