આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૨ આત્માના આલાપ માટે ફાંફાં મારે છે, ત્યારે તું તારી મિલકત ધીરે ધીરે પવિત્ર કાર્યો માટે સમપે જાય છે, બહેન ! ઈશ્વર તને કોઈ વાતની કમી નહિ પડવા દે. મીનાક્ષીની કૃપાથી તને સકળ આશ્વર્ય પ્રાપ્ત થશે – પ્રહદીશ્વરને કહ્યું. તેમને પ્રણામ કરીને મધુરમ એક બાજુએ ઊભી રહી. મારું સકલ અશ્વર્ય જે કાંઈ કહે એ આ જ છે – રાજરામન તરફ નિર્દેશ કરી મદુરમે અધર ફફડાવ્યા. મનમથનાં લાલસાયુક્ત નેત્રેના જેવા રતૂમડા અધર પરની શરમ અદશ્ય થઈ ગઈ અને તેની જગાએ ફરકી ગયેલું સ્મિત દીવાની જ્યોત જેવું રાજારામનને જણાયું. દાંત દેખાય તેમ મદુરમને હસતાં તેણે ક્યારેય જોઈ નથી. અમૂલ્ય સફેદ મતીની રક્ષા કરતી હોય તેમ, દંતપંક્તિ ન દેખાય એ રીતનું તેનું મિત તેની સુંદરતાને અનુપમ બનાવે છે, એ તેના ધ્યાનમાં આવ્યું. એ દિવસે ધનભાગ્યમે તેઓને ત્યાં જમવાને આગ્રહ કર્યો. આ આગ્રહનો તેઓ અસ્વીકાર કરી શક્યા નહિ. બીજે દિવસે સવારે પ્રહદીશ્વરન, સુમ્બયા, સેના અને મુત્તિરપ્પન બાંધકામની રૂપરેખા નક્કી કરવા વાડીમાં ગયા. રાજારામનને સવારથી સહેજ તાવ આવ્યો હતે. પહેલી વખત તે વાડીમાં ગમે ત્યારે નહેરના ઠંડા પાણીમાં ડૂબકી મારીને નાહ્યો હતો, તેથી તેને શરદી થઈ હતી. તે વાંચનાલયમાં તે હતે. છે તેના કપાળે લેપ કરવા માટે મદુરમ લેબાન વાટી ખદખદાવીને લઈને આવી. પ્રહદીશ્વરન અહીં રહેવા આવ્યા ત્યારથી તે મારી સાથે - બલવાનું બંધ કરી દીધું લાગે છે...નહિ મધુરમ ?”

  • બેલે શું વધારે છે ? પ્રભાતે ઊઠતાંની સાથે જ અચૂક નથી જાણતી રામ ” ગાઉં છું. એ તમારા કાને પડતું નથી ?”

- પૂછતી મદુરમ ગરમ ગરમ લેપ કપાળ પર લગાવવા પાસે ' , ' !

*
*