આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૧૧ ગયું હતું. ગીતા હાથમાં લઈ વાંચન કરી આશ્વાસન મેળવવા તે પ્રયત્ન કર્યો. એ વખતે પ્રહદીશ્વરન પુદુકોટ્ટે ગયા હતા. દુનિયામાં દુનેના જ વિરોધીઓ હોય છે, એ રાજારામન અત્યાર સુધી માન હતું. પરંતુ મહાન અને સજજનોના પણ દુશમનો હોય છે એ તેણે અત્યારે જ જાણ્યું. જે મહાત્માના યોથી ગુલામીમાં સબડતું હિંદ આઝાદ થયું તે જ મહાત્મા ગાંધીની પ્રાર્થના સભામાં બોમ્બ ફેકનાર પણ છે, એ જાણીને તે શરમિંદ બની ગયો. ગંગા અને વેદે જન્મેલ દેશમાં કરુણ અને પ્રેમભર્યું જીવન જીવ નારને પિતાના સ્વાર્થ ખાતર હેમી દેનાર કુર હદયવાળાઓ પણ. જમ્યા છે, એ અનુમાન પર તે આવે. મહાત્મા ગાંધી માટે તેણે. દેવને પ્રાર્થના કરી.