આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૧૭ વિશ્વાસ રાખનાર મહાત્મા ગાંધી જેવા રાજકીય સત્યાગ્રહીઓ જોવા મળ્યા નહિ. બંધ અને વિશાળ ઉદ્યોગે શરૂ થયા. શાળાએ, કૅલેજે અને યુનિવર્સિટીઓ વધી. ભાષાવાર પ્રાંતની રચના થઈ. દરેક પ્રાંતની ભાષાને વિકાસ થાય અને પ્રજા પિતાની માતૃભાષામાં સરકાર સાથે સારી રીતે પત્રવ્યવહાર કરી શકે એટલા સારુ ભાષાવાર પ્રાંતે રચાયા હતા. ભારત પ્રજાસત્તાક દેશ બન્યા પછી, એને માટે બે પ્રશ્નો માથાના દુ:ખાવા જેવા બની ગયા. એક કાશ્મીર પ્રશ્ન અને બીજે ભાષાને પ્રશ્ન. બલવાની ભાષા ભલે અઢાર હાય પશુ ચિંતન તે એક જ હેવું જોઈએ ”—એમ ઘણાં વરસે પહેલાં ભારતીય રે ગાઈને જે એકતાને નિર્દોષ કર્યો હતો, એ એકતા ધીરે ધીરે અદશ્ય થતી ગઈ અને જેટલી ભાષાઓ છે એના કરતાં વધુ ઘણા, ષ, હઠાગ્રહ અને ભેદભાવ અસ્તિત્વમાં આવતા ગયા. ઓગણીસે ઓગણસાઠમાં ગાંધી રામનના નેતૃત્વ હેઠળ ભારત સરકારે એક “રૂરલ એજ્યુકેશન સ્ટડી મીશન” યુરોપ, અમેરિકા મે કહ્યું. આ પ્રવાસ વખતે ગાંધીરામન અતિઉત્સાહમાં હતા. બહારના દેશનાં આર્થિક વિકાસ, વિજ્ઞાનની ઝડપી પ્રગતિ જોતાં ભારત આ સ્થિતિએ ક્યારે પહેચશે, એ વિચાર તેમને આવતું હતું. તેઓ સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીમાં હતા ત્યારે, મહાત્મા ગાંધી અને મારેલાંની મુલાકાત દરમિયાન થયેલી વાતચીત બીજાઓને મોંએ સાંભળવા મળતાં તેઓ અત્યંત ગર્ગદિત થઈ ગયા, એ પ્રવાસ પૂરો કરીને, ભારત પાછા આવીને દિલ્હીમાં એક મહિને રોકાઈને તેઓ બધા નેતાઓને મળ્યા અને વાત કરી. ગામડાંઓમાં શિક્ષણના પ્રચાર અને ઉદ્યોગને વિકાસ કરવા માટે ત્વરિત પગલાં લેવાવાં જોઈએ, એ માટે અઢાર પાનાની એક નેધ તૈયાર કરીને શિક્ષણ પ્રધાનને સુપ્રત કરી. મદ્રાસ અને મદુરેમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં ૧૪ ૧૪