આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૬૩ એ જ ચિંતા હતી, રાજા ! પરંતુ આ એની છે ને ! આ પુણ્યાત્માએ જ મારા પરિવારને આર્થિક મદદ કરી. સનીની દુકાનવાળા રત્ન લ સોની દર મહિને પૈસાની મદદ કરે છે ' - એ મારી પત્નીને પત્ર મને જેલમાં મળે ત્યારે મારા આનંદની અવધી રહી નહિ”ની તરફ અંગુલી નિર્દેશ કરતાં મુનિલપ્પને કહ્યું. “દેશના મોટા કુટુંબને બચાવવા માટે આપણે મુશ્કેલીઓ વેઠીએ છીએ, એ પ્રમાણે આપણે નાના કુટુંબમાં કેટલાં બધાં નુક સાન અને મુશ્કેલીઓ વેઠવાં..” “મારું તે નજીવું છે, જ્યારે તારું નુકસાન તે ઘણું મોટું છે. તું જેલમાં ગયે ન હોત તો તારી માની આ દશા ન થાત...' - “થવા કાળ થયા કરે છે. મરણને ડું આપણે રોકી શકીએ તેમ...' “અને કુળિ મંડપ શેરીનું મકાન ખાલી કરીને બધી ઘરવખરી મેલૂરના ઘરમાં મૂકીને તાળું માર્યાનું સનીએ કહ્યું હતું, હવે તું કયાં રહીશે ? તને વાંધો ન હોય તે થોડા દિવસ મારે ત્યાં રહેજે, રાજા...” - “મારે રહેવાને પ્રશ્ન વળી કેવો ? અહીં વાંચનાલયમાં પણ રહેવાય એમ છે. નીચે પગથિયાં ઊતરું એટલે સેનીની દુકાનમાં નાહી લઉં. સનીની કૃપા જોઈએ...' ખુશીથી રહી શકે છે. તમે માગ્યું હોય અને મેં ના પાડી હેય એવું કયારે ય બન્યું છે, ભાઈ ?” * પરંતુ તમારી અનુમતિ જોઈએ ને, સેની?' અનુમતિ? અરે આ બધી વાતે તમે વિચારીને કહે છે, ભાઈ..?” – રાજારામન તેની તરફ જોઈ હસ્યો. 1 * * * *