આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

७४ આત્માના આલાપ છે . ! અત્યંત ગમ્યું !” સવારના પહેરમાં સાંભળવું સુખદ લાગે છે; એટલે જ પૂછયું.' બીજી વાર ગાઉ ?” ગા...” “ નથી જાણતી રામાભક્તિને માર્ગ..” રાજારામને વચ્ચે પૂછયું, “આને શું અર્થ છે, મદુરમ?” “રામાં તારી ભક્તિ કરવાને માર્ગ મને સમજાતું નથી– રાજારામન તરફ આંગળી ચીંધીને મદુરામે કહ્યું. આ બેલતી વખતે તેના વદન પર શરમના શેરડા અને મિત વચ્ચે હરીફાઈ થઈ. આ સાંભળીને રાજારામનને હર્ષ ઊભરાઈ ગયું. એ વાક્ય મદુરમ દ્વીઅર્થમાં બોલી હોય એવું તેને લાગ્યું. કાવ્ય અને અલંગ કારને અભ્યાસ કર્યા વગરની આ ગાનારીઓ આટલું સુંદર વિનયપૂર્વક કેવી રીતે સંભાષણ કરી શકતી હશે ? તેઓ સંગીતના કરતાં પણ મધુર સંભાષણ કરે છે. તેઓ નૃત્યમાં કલાકૌશલ્ય દાખવે છે તે કરતાં વધુ સંભાષણમાં દાખવવા ટેવાયેલી હોય છે. આ વસીકરણ તેમને વંશપરમપરાગત પ્રાપ્ત થતું હોય એમ લાગે છે – એ વિચાર કરી તે મનમાં નવાઈ પામે. મધુરમ, એ ગીતને અર્થ ફરી કહે જેઉં – તે શરમાઈ ગઈ, મસ્તક નીચે ઢાળી દીધું. પઢિયે જોયેલું સ્વપ્ન રાજારામનને યાદ આવ્યું. “આજે સવારે તારાં પુપોને મારા પગ પૂજવાનું સદ્ભાગ્ય મળ્યું નહિ ?” જ્યાં દેવતાઓની પાદપૂજા ન થઈ શકે એટલા દૂર ખસી જતા હોય ત્યારે ભક્તોને તે પામવાને માર્ગ સમજાતું નથી. વચમાં કેટ લીય દીવાલો નડતી હેય.” તેના ગીત કરતાં તેનું સંભાષણ રાજારામનને વધુ સંગીતમય