આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૯૧ આવા તો હજારો વિચારે તેમની પાસે છે, મુત્તિલપન.' વેલુર જેલમાં મને રાખે નહિ એટલે હું કમનસીબ છું. તારી પહેલાં પકડાયે અને છૂટો પણ તારી પહેલાં !” વાત કરતાં કરતાં તેઓ ખાદીભંડાર પાસે આવી ગયા. પાછાં ફરતાં મદરમની આંટીએ આપી સાડી લઈ જઈશું એમ નકકી કરી, ખાદીની ગાંસડી લઈ બંને રવાના થયા. રાજારામને ભારતીયારનું એક ગીત ધીરગંભીર સાદે ગાવું શરૂ કર્યું. મેગા મેદાનમાં સભા ભરાઈ હોય એમ લાગે છે, વિચારી તેઓએ એક બાજુએ ઊભા રહ્યા. તેને ગાવાથી લે કોની મેદની એકઠી થઈ. જાણે પર્વત ખસીને આવતા હોય એવી મહાકાયાવાળા એક ઝવેરી ચેદિયાર આવ્યું. આને ખાદી વેચીશું તે તારી અને મારી બંનેની ગાંસડીએની ખાદી ઓછી પડશે, રાજા.” – મુત્તિરુલપન રાજારામનના કાનમાં ગણગણે. - રાજારામનને હસવું આવ્યું. હસવું ન ખાળી શકવાથી તે ખડખડાટ હસી પડ્યો. ચેદિયારે પૂછયું : “શું કાપડ વેચે છે ?” “કાપડ નથી, ખાદી વેચીએ છીએ.ખાદી.' ખૂબ સસ્તી મળશે...” કાપડ તે જુઓ, ચેટ્ટિયાર?” – ચેક્રિયાર ખાદી લઈ જોઈને, “બાપરે ! આ તે શબ જેવી ભારે લાગે છે ! –કહ્યું. આ સાંભળીને મુત્તિરપ્પનને ગુસ્સો આવ્યો. “ તમે કેટલા શબને કાંધ આપી છે ? આટલી મોટી કાયા ઊંચકે છે તે, આ ખાદી પહેરવાથી તમારું શરીર ઓછું થશે, લઈ લે'- પહાડ ગુસ્સાભરી નજરે જઈને આગળ ચા ગ.