આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૯૨ આત્માના આલાપ – બીજા કેટલાકે ખાદી ખરીદી, પછી ત્યાંથી તેઓ બીજે પેરુમાળ તે પમ તળાવના કિનારે ગયા. ત્યાં પણ ઠીક ઠીક વેચાણ થયું. સાંજે નલ્લાકુળમ પેરુમાળના મંદિરની પાસે જઈને ખાદીનું વેચાણ કર્યું. રાજારામન ભારતીયારનું ગીત ગાતે હેવાથી માણસને એકઠા કરવા એ સહજ હતું. પહેલા દિવસ કરતાં તે દિવસે ખાદીનું વેચાણ ઠીક ઠીક થયું. સાત વાગે ખાદી ભંડારમાં પાછા આવી પૈસા અને વધેલી ખાદીને હિસાબ આપી મુત્તિલપને ત્યાંથી વિદાય લઈ જવા. માંડી. રાજારામને કહ્યું, “મદુરમની સૂતરની આંટીઓની સાડી લેવાની તે રહી ગઈ.' અરેરે ! ભૂલી ગયો ! હું ભૂલી ગયો તેથી શું ? જેણે યાદ રહેવું જોઈએ તેને તે યાદ છે ને !'-મુત્તિલપને મશ્કરી કરી. રાજા રામન શરમાઈ ગયે. પિતાને કેવી રીતે મદુરએ આટલે બધે બદલી નાખે, એને વિચાર કરતાં તે નવાઈ પામે. મુનિરુપને સાડી લઈને તેને આપી. પછી તે રજા લઈને ગયે. રાજારામન વાંચનાલયમાં આવ્યું. – સામાન્ય રીતે વાંચનાલયમાં વાંચવા માટે બહારનું કઈ આવતું નહિ. રાજારામન, તેના મિત્રો, સોની સિવાય બીજા કે આવતા નહિ, પિલીસની ધાક હોવા છતાં વાંચનાલયના ઓથા નીચે થોડાક દેશદાઝવાળા યુવકેને એકઠા કરી શક્યો હતો, એ તેઓ બધા જાણતા હતા. પરંતુ તે દિવસે બીજા જ માણસને બેસીને પેપર અને પુસ્તકે વાંચતાં જોઈને તેને નવાઈ લાગી. જે ઉપર ગયો તે જ નીચે ઊતરી ગયે. ઉપર કોઈ વાંચે છે. શું છે? – રાજારામને સેનીને પૂછયું, કદાચ સી. આઈ. ડી. તે નહિ હોયને એવી તેને શંકા હતી. ગાંધી ઈરિવન કરારથી ભલે દેશમાં શાંતિ સ્થપાઈ હેય, પરંતુ અંદરખાને . ' .