આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંસદ —૩૭ વર્ષની વયે લિંકને રાષ્ટ્રીય રાજકારણના તખ્તા પર પ્રવેશ કર્યો. તેઓ સંસદના નીચલા સભાગૃહ પ્રતિનિધિસભામાં ચૂંટાયા. સભાગૃહમાં તેમને નામે ચડેલી કામગીરી ગુલામીના, અને તેને નવાં રાજ્યોમાં અને પ્રદેશોમાં વિસ્તારવાના, નિ:સંકોચ વિરોધની હતી. |