હે… રટન જળકળ, મુકુટ શિરધર, સિંહ શોભત અંબિકા, ભાલ ચલકત, પાય ચલકત, ખડગ કરધર ચંડિકા, મા રૂપ રૂડા, હાથ ચૂડા, લાલ લોચન બહુચરી, મહાકાલકર જય (?) સર્વદા તું મહામયા ઈશ્વરી…