આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. સૈયદખાનાદિક સરદારેાની કને પાછળ મૂકી પાતે રાજનાવીશ કેશની ઉતાવળ ચાલે ચાલ્યા. કાબુલથી સાત કાશપર ખુદ્રંકાબુલ નામે ગામ છે, ત્યાં શાહજાદો મુરાદ પહેાંચ્યા તેવારે મીરાં હકીમે તેના ઉપર હુમલો કર્યો, પણ પરાજય પામી તેને નાસવું પડયું; અને મુરાદે કા- ખુલ સર કર્યું. એ વેળા અકબરના મુકામ પાછળ પંદર કાશપર સુખા” નામે ગામમાં હતા. અને આગલે દહાડે મીરમાં હકીમના મામા ફરીદુર્ભે શાહનદા મુરાદની ફેાજના પાછલા ભાગપર છાપે મારી કેટલુંક નુકશાન કર્યું હતું; પણ હકીમની હાર થયા પછી તે ક્રૂરી લાવાને આવ્યો નહિ. પાદશાહે કાબુલમાં જઈ ત્યાં વીશ દિવસ મુકામ રાખ્યા. અહિં તેના જાણવામાં આવ્યું કે મીરજા હકીમ દેશ તજી ઉસએક લેાકને શરણે જવા ધારેછે, એમ થયેથી પાતાના કુળને લાંછન લાગે એવું વિચારી, અકબરે તેના અપરાધ ક્ષમા કર્યા, અને તેને કાબુલનું રાજ્ય પાછું આપ્યું. મીર્નંએ તાબેદાર રહેવાના સા- ગન ખાવા. પછી પાદશાહ હિંદુસ્તાન ભણી પાછા કર્યો, ધીમી ધીમી હિંડતી સેનાની ડે ન રહેતાં પાતે ઉતાવળી પાલે જલાલાબાદ આવ્યા. અહિં મેરી છાવણી હતી, તેમાંથી શાહજાદા સલીમ તથા તેની સાથેના ઉમરાવે! મુબારકબાદી આપવાને સામા આવ્યા. એ મુકામેથી શાહે તેરના ડૂંગરમાં વસનારા લેાકને વા કરવાને એક લશ્કરી ટૂકડી મેકલી. મુસલમાન ગ્રંથકો એ લાકને કાર કહેછે, તે પરથી જણાયછે કે તેએ મુસલમાન ધર્મ માનનારા નહેતા. જલા લાબાદથી ઉપડી પાદશાહ સિંધસાગરે આવ્યા, અહિંથી કામુલ જઈ આવતાં એક મહિના થયા. ત્યાં હાડીને પૂલ બનાવ્યેા હતા તેવરે પાર ઉતરી શાહે લાહાર ગયા. પંજાબ પ્રાંતના રાજકારભાર રાજા ભગવાનદાસ, કુંવર માનસિંહ, અને સૈયદખાનને સાંપી તેઓ દિલ્હી થઈ કાથપુર ગયા. શાહન્વદે દાનિયાલ તથા માતા મર્યંમ મક્કાની સામાં લેવા આવ્યાં તેમની હારે અકબરશાહુ રાજ્યધાનીમાં પેઠા, વચ્છર મનસૂરને ફાડવાનો કાગળ મીરા હકીમ તરફ્થી આવેલે પકડયો ને, તેપરથી તેને રાજદ્રોહી ગણી કાંશી દીધી હતી. એ કાગળ વિષે કાબુલમાં તજવીજ કરતાં માલૂમ પડ્યું કે તે કાગળ ce