આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. આ વખત સુધીમાં અકબરના ધર્મસબંધી મતમાં મેાટે ફેરફાર થયેા હતા. મૂળથી તેને સ્વધર્મ ઉપર ધણી આસ્થા હતી, ને તે એ ટલે લગી કે તેને વેઢુમી ગણી શકાય; પણ તેની સાથે તેને પેાતાના અને પારકા ધન વિષે ખેાળ કરવાની અને વિચાર કરવાની હેાંસ હતી, તે સર્વમાંથી સત્ય કાઢી લેનાર હતા, ને ધર્મધ ન હતે; અને તેની ધર્મ જિજ્ઞાસાને સંતેજે, તેવા માણસની જોડે વાતચીત કરવાને તે ચહાતા, તેમ કરવાના પ્રસ’મ ખેળતે, અને તેવા માણસાને પેાતાની પાસે ખેલાવતા અને પ્રેમપૂર્વક રાખતે મુસલમાન ધર્મ સબંધીબઇ- કાર નહિ કરવાના તેના ઠરાવ હાવાથી, ધાક ધર્માંધ મુસલમાન તેનાથી નારાજી હતા; પશુ એથી તે યા કે પાછો ઉંચો નહિ. નાની મુસલમાનો અને હિંદુઓને સંગ થવાથી તેનું મન વિસ્તાર પામ્યું. તેના મનપર અસર કરનારા હિંદુઓમાં ખીરબલ મુખ્ય હતા; અને મુસલમાનમાં કેરી અને અબુલ ક્રૂઝલ નામે બે ભાઇ સાપરી હતા. એમને દાદેૉ. શેખ ખીજર સિંધમાંથી હિંદુસ્તાનમાં આવી નાધાર નગરમાં વસ્યા, ત્યાં તેને મુખારક નામે દીકરા થયા. એ શેખ મુબારક બુદ્ધિમાન, વિદ્યાન, અને ધર્મસંબંધી ઉદાર વિચારતા હતેા એના પુત્ર- માંઝી અને અમુલ ૬ઝલ મહાપુરૂષા હોઈ બહુ પ્રખ્યાત થયા. ઝી કવિતા રચવામાં એક્કો હાવાથી અકબરના માનીતા સાથી થયેા. અકબરના દરબારમાં કારસી કવિઓમાં તે સર્વેથી સરસ હોવાથી ‘વિરાજ કહેવાતા. હિંદુના મુસલમાન કવિઓમાં અમીર ખુશરૂ સી- ત્કૃષ્ટ અને ખીજે નંબરે ઝી ગણુાય છે. શેખ મુબારકના બીજા દીરા અચ્યુલ ક્લને જન્મ તા. ૧૪ મી જાનેવારી ઇ. સ. ૧૯૫૧ માં થયા હતા. તેના બાપે તેને બહુ સંભાળથી ભણાવ્યો. મહાબુદ્ધિમાન અને ઉદ્યોગી હાવાથી વીશ વરસની ઉમ્મરે અબુલ ઝલ માટે અને સારાસાર સમજનારા પડિત ગણાયા. તેણે ધણા ગ્રંથ વાંચી બહુ જ્ઞાન સંપાદન કર્યું, તે તેથી આગળ “અલ્લામી” એટલે મહાપંડિતનું મેટું પદ પામ્યા. પોતાના અમલના ૧૨ મા વરસમાં ચિતેના ધેરાનું કામ ચલાવતા હતેા, તેવારે ઝીની કવિતા જાણુવામાં આવ્યાથી અ ખરે તેને પોતાની હારમાં ખેલાવ્યો. તણુ કવિ ઉતાવળે તેના મા નીતે થયું, અને તેની સત્તા દરબારમાં જામી, ક્રૂઝએ પાતાના ભા