આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
અકબર ચરિત્ર.

અબર ચરિત્ર. ની એટલે કેવળ દિવ્ય એક ઇશ્વરી મતની સ્થાપના કરવાના ઠરાવપર આવ્યા. આ નવા સંપ્રદાયના પ્રમુખ આયાર્ય અકબરશાહ પંડે, અને તેની પછી બીજી પદવીએ અબુલ *ઝલ અને ક્રૂઝી હતા. અબ્દુલ્ કાદર ખદ્રાઉની નામે ધર્મધ મુસલમાન ગ્રંથ એ પાતાના “વારીખી અદાઉની” નામે પુસ્તકમાં અકબરના સુધારાવાળા સાથીએને બહુ ભાંડયા છે. તે લખે કે ‘‘હી. સને ૯૮૨ માં અ- બુલ ક્રુઝલે ખીજીવાર દરબારમાં આવી દુનિયાને આગ લગાડી. તેણે દિવસે દીવા કર્યો. બધા પંચાની સામેા થઈ તેણે સુધારાના કમરપટા કેડે બાંધ્યા. ‘આયતુલ કસ્ટ્સ' નામે કુરાનના બારીક અને શુદ્ઘ વિશ્વ- યાપર ગ્રંથ છે તેની તેણે ટીકા લખી. લેાક કહેછે કે તે ટીકાનું પુસ્તક તેના બાપે લખ્યું હતું; પણ્ તે અબુલ ક્રૂઝલે પાદશાહને પાતાને નામે બતાવ્યું અને તેથી બહુ માન પામ્યા. મારા કરતાં તેના ઉપર પાદરાહુની વધારે મેહેરબાની હતી. મગરૂર મુલ્લાંઓના ગર્વ ઉતાર- વાને શાહે અબુલ ફઝલ ઉપર બહુ ભાયા કરી. મુલ્લાં લેકપર ખુલ ઝલના કાપનું કારણુ આ હતું. મીર દુખસી અનેીન પાખંડીઓને પકડી કતલ કર્યા, તે વેળા શેખ અબદુલની મખદુમુલ મુલ્ક અને બીજા વિદ્વાનોએ મનસૂખેા કરી પાદશાહને જાહેર કર્યું કે શેખ મુબારક મહદવી પણ પાખંડી છે. તે પાતે નરકના અધિકારી થયે”, અને ખીજા માણસોને નરક ભણી દોરેછે. પાદશાહે તેને પકડવાની રજા આપી. પણ તે અને તેના દીકરા નાસી ાથપુરમાં શૈખ સલીમ મોસ્તીને શરણે ગયા. તે શેખે તેને ખરચનાં નાણાં આપી ગૂજરાત- માં નસાડ્યો. ગુજરાતમાં તેને મીરાં અજીજ કાકાને આશ્રય મળ્યા. મીરજાંએ પાદશાહને લખ્યું કે શેખ મુબારક ગરીબ વિદ્વાન છે, તેની પાસે ઇનામી જમીન નથી, અને તેના દીકરા હેશિયાર છે, એવાને પીડવામાં શે! લાભ છે’ એપરથી પાદશાહે તેને ઈજા ન કરી અને અબુલ ક્રૂઝલ ખુશામતે કરીને શાહના વહાલા થયા. પછી તેણે મુલ્લાંઓને બહુ હરકત કરી, તેમની જમીન લેવડાવી લીધી,અને તેમના મુસારા બંધ પડાવ્યા, મુસલમાન શેખ અને મેાલવીએના વ મનને તે ધિક્કારતા, હી, સને ૯૮૩ માં કાપી સમુદ્રની પાસે ગીલાન