આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
અકબર ચરિત્ર.

ડ અકબર ચરિત્ર.

  • થી ખરાને ખાટું અને ખાટાને ખરૂં દેખાડતા. પાદશાહની બુદ્ધિ

ઉત્તમ હતી અને તે સત્યના શોધક હતા; પણ તેમને નીચ અધર્મી લાકતા સંગ હતા. તેમનાપર તે વિશ્વાસ રાખતા તેથી અનાસ્થામાં પડયા. શકર શક વધતા ગયા, અને જે શાધતા હતા તે ગૂમ થઈ ગયું. સત્ય, ધર્મ, અને કાનુનને કાટ ત્રુટચો; અને એમ પાંચ છ વા જતાં તેણે મુસલમાની ધર્મ ખીલકુલ ોડી દીધા. બધું કામ કરી ગયું. આમ થવાના ઘણાં કારણ હતાં, પણ તેમાંનાં હું થોડાંક કહ્યું. દરેક દેશના અને અનેક પ્રકારના વિદ્યાનો તથા ભિન્ન ભિન્ન ધર્મના અને પંથના પંડિતે દરબારમાં આવતા, અને તેમની તેડેશાહ વાતે કરતા, દાદા રાત માણસેા તજવીજ અને ખેાળ વિના બીજું કરતા નહિ. વિદ્યાના જે ગૂઢ વિષયેા, ઇશ્વર પ્રેરિત ગ્રંથોની સૂક્ષ્મતા, ઇતિ- હાસના જે કૈાતુક, અને સૃષ્ટિના જે ચમત્કારા વિષે મેટાં પુસ્તકો પણ માત્ર સાર આપી શકે, તેએ વિષે સદા વાતે ચાલતી. પાદશાન પ્રત્યેકના અભિપ્રાયને સંગ્રહ કરતા. વિશેષે કરીને જે સ્લામી ધર્મ માનનારા ન હતા તેમના મત પૂછી લેતા; અને તેમાંથી જે પેાતાને અનુકૂળ હતા તે સ્વીકારતા, અને જે પેાતાને નાપસંદ હતા અને પે- તાની પૃચ્છા વિરૂદ્ધ હતા તેઓને રદ ગણુતા. બાલ્યાવસ્થાથી ઉમ્મરે આવ્યા ત્યાંસૂધીમાં અને પછી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યાં લગીમાં પાદ શાહે ધર્મના વિધ વિધ પ્રકાર માન્યા અને તજ્યા, તથા ભાતભાતના પંથના ધર્મ વિધિ પાળ્યા. ગ્રંથામાં જે જે છે તેના સંગ્રહ કર્યા, સારા- સાર કાઢવાની તેમનામાં વિશેષ બુદ્ધેિ છે; પણ તે સર્વમાં ઇસ્લામી એટલે મુસલમાની ધર્મનાં મૂળતત્વેાની વિરૂદ્ધ ઉતરવું એ તેમનું વલ- ણુ છે. તેમના મનમાં સિદ્ધ થયું છે કે, બધા ધનામાં અને અધી પ્રજાએમાં જ્ઞાની માણસે અને અપાારી વિચાર કરનારા, તથા પરતે (પડ) દેખાડનારા માણસ થઈ ગયા છે. એમ જો બધે કાંઇ કાંઈ સત્ય જ્ઞાનછે તે એકજ ધર્મ-અને તે રલામ જેવા મુકાખલે નવે અને ભાગ્યે એક હજાર વર્ષેપર ઉત્પન્ન થયેલા સંપ્રદાય માત્ર—સત્યને શામાટે વૈકી રાખે ? એક પંથ કહેછે તેની બીજો પંથ ના શા માટે કહે ? અને તેનામાં શ્રેષતા હાયાવિના શ્રેષતાના દાવા શામાટે કરે ?