આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૧ જાહેરમાં સર્વના દેખતાં, અકબર પાદશાહ સૂરજને અને અગ્નિને પગે લાગ્યા, અને સાંજે દીવા થયા તે વેળા આખા દરબારને માનપૂર્વક ઊભાં થવું પડયું. બળેવતે દિવસે કપાળે અક્ષત' ચઢેલા ચાંલ્લો અને હાથે ખરા મેતીની બ્રાહ્મણાએ બાંધેલી રાખડી સહિત, પાદશાહ જાહેર દીવાનખાનામાં આવ્યા. એમનું દેખાદેખી અમીર ઉમરાવા તેમ કરવા લાગ્યા, અને તે દિવસે પોત પોતાના ગજા પ્રમાણે માતી તથા હીરા માણેકાદિક રત્નાની ભેટ મૂકવાના ચાલ ત્યારથી નીકળ્યે, વળા હાથને પાંચે રાખડી બંધાવવાનો રિવાજ પણ ત્યારથી પડયો. સત્ય ધર્મની દરકાર ન રાખતાં તથા તેને તિરસ્કાર કરીને, પરધર્મી પાંડતા જે કહેતા તે સ્પષ્ટ અને નક્કી ખરૂં, એમ માનતા. ઇસ્લામી પંડિતાએ લખેલું તે માંડિયું, અને દરિદ્ર ભીખારીઓની, બડખારાની, અને વાટપાડુ લૂટારાની બનાવટ ગણાતી, અને ઇસ્લામી ધર્મ માનના- રા નીચ મૂખામાં ખતા. આવા વિચાર ણા વખતથી તેના મનમાં ઉત્પન્ન થઈ વૃદ્ધિ પામતા હતા, તે હવે પાકા થઈ દૃઢ થયા.” અકબ- રનાં કૃત્યોથી જે આસ્તિક મુસલમાનાનાં દીલ દાઝતાં હતાં તેમાંના એક આ લખનાર હતા. બીજા નિષ્પક્ષપાતી પ્રધકારે શું લખી ગયાછે તે આગળ કહેવામાં આવશે, અબરશાહના મત માત્ર સત્ય, તેમાં ભૂલ હ્રાય નહિ, એવે તે. એવી મતલબનું એક જાહેરનામું હી. સને ૯૮૭ માં પ્રગઢ થયું, તેપર સર્વોપરી કાછ, મુક્તી, વગેરે ન્યાય ખાતાના મુખ્ય અધિકારી- એની સહી માહાર હતી. કુરાન અને ઇસ્લામાં પુરાણાનાં પ્રમાણ આપી તેમણે કહ્યુંછે કે “અમે એક મતથી જાહેર કરીએ છીએ કે સુલતાન – ૪, આદિલ ( ન્યાયી રાજ્યકñà ) ના દરને મુતકિ (શાસ્ત્ર કે કાયદાના જાનારામાં વડા) થી ચઢતા છે. અમે વ્ ધારે કહીએ છીએ કે ઇરલામના સુલતાન, માસ નૃતના આશ્રય, સત્ય ધર્મીના મામ (ઈમામઇઆદિલ ), પરમેશ્વરની છાયા અબુલ ફ્ાચ જલાલુદીન મુહમદ અકબર પાદશાહ-ઇ ગાઝી,(એનું રા- ન્ય પ્રભુ સદા કુશળ રાખા) અતિ ન્યાયી, જ્ઞાનીને ડાઘા તથા પરમેશ્વરના ભય રાખનાર રાજેંદ્ર છે. તેથી તે ધર્મ સંબંધી વિષયેામાં A