આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
અકબર ચરિત્ર.

અકબરચરિત્ર. મુજતહિા (શાસ્ત્રીએ) માં મતભેદ પડે અને જવાંપનાહ પેાતાની તીક્ષ્ણ બુદ્ધિ અને અચૂક વિવેકવર્ડ તેમાંના એક મત ભણી વળે, અને માણસ જાતના લાભને અર્થે અને દુનિયાને યોગ્ય રીતે ચલા વત્રાને સારૂ ઠરાવ કરે તેા અમે એક મતથી કબૂલ કરીએ છીએ કે તે અમારે અને આખી પ્રજાએ માનવે જોઇએ. તેમજ કુરાનની વિરૂદ્ધ નહિ એવે પ્રજાના હિતને અર્થે જહાંપનાહ પેાતાની અચૂક બુદ્ધિથી હૂકમ કરે તે પ્રત્યેક આદમીએ માનવા અને પાળવા જોઇએ. આ હૂકમની સામા થનારનું પરલેાકમાં અકલ્યાણ થશે, અને આ લેકમાં તેના ધર્મને અને તેની મિલ્કતને હાનિ થશે, આ લેખ સત્ય ભાવે, પરમેશ્વરના મહિમા વધારવાને, અને ઇસ્લામી ધર્મના પ્રસાર કરવાને લખ્યોછે, અને એપર અમે મુખ્ય ઉમા અને મુહિદાએ સહી કરીછે. માહે ૨૪મ્ ૯૮૭ હીજરી.’ ૧૦૨ આ લેખ થયા પછી ધર્મ સંબંધી તકરારમાં ઇમામના હાદાથી પાદશાહ કહે તે ખરૂં માનવું પડ્યું, ને કાયદા કાનૂન કરતાં ઈમામન અભિપ્રાય શ્રેષ્ઠ ચી. હવે ઇસ્લામને તાલીદ ઠરાવ્યો, ને પાદશાહે - સ્લામના મૂળ અને મુખ્ય સિદ્ધાંતમાં મુહમ્મદને ઠામે પોતાનું નામ દાખલ કરવાને ઠરાવ કર્યું—“લા ઈલાડુ ઇલ્લાલ્લાહુ અકબરૂર સૂલિલ્લા- હ.” પરંતુ જાહેરમાં આ સિદ્ધાંત મનાવવાની કાશીથી દૂર થવા લાગ્યાં, તેથી તે માત્ર તેણે પેાતાના જનાનખાનામાં મનાવ્યો. માણસમાં જન્મથી ધર્મ માનવાનું વળણુ હોયછે, તથા માણુ- સનું એલવું ધાવણા બાળક સાંભળે નહિ તે ખેાલતાં શીખે નહિં, એ એ વાતના પ્રયોગથી નિશ્ચય કરવાને હી. સને ૯૯ માં શાહે કૂકમ કર્યો કે ધારણાં બાળકને લેઇ માણસને સાદ સંભળાય નહિ, એવી એકાંત જગામાં ચુખવાં; અને તેમને ઉછેરનારે તેમની આગળ જરાએ એલવું નહિ. એ બાળક કયા ધર્મ માનેછે અને કયી ભાષા એલેછે, તે આ પ્રચાગથી જારી. એ કરવાને વીશ ધાવણાં ખચ્ચાં તેમની માને નાણાં આપીને લીધાં, અને તેમને એકાંત ધરમાં રાખી તે ધરનું નામ સૈન્યગૃહ પાડપુ. શાહની આજ્ઞા પ્રમાણે ખરાખર કરી શકે તેવી તરબિયત થયેલી આયડીએ તેમને ઉછેરવાને રાખી.