આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
અકબર ચરિત્ર.

૧૦૪ અકબર ચરિત્ર. કરાવી આપી અને તેનું નામ સેતાનપરૂં પાડયું. એ ખાતે એક દારા- ગા, નાયબ દારેગા, અને એક કારકુન રાખી, જે એ વેશ્યાને ઘેર આવે કે તેને પોતાને ઘેર તેડી જાય, તેમનાં નામ નોંધવાના બંદોબસ્ત કર્યું।. નાકેદારશને જાહેર કરી રામજણીને ઘેર હરાઈ જઈ રાક, પણ તેને પેાતાને મેલાવવી હાય તેા દરબારની રત્ન લેવી પડતી. પાદશાહે એકવાર મુખ્ય ગુણકાઓને એકાંત ખેલાવી પૂછ્યું કે તમને પ્રથમ ણે બગાડી, તે પરથી તેમણે જેનાં નામ દીધાં તેમને શાહુ સા કરી, એમ સજા પામનારામાં કેટલાક મેટા અને વિશ્વાસુ ઉમરાવ હતા. એમાંના કેટલાકને ઘણા વખત સુધી કેદ રાખ્યા. ગેામાંસ ખા- વાની મના કરી, ને ખાધાથી વટલાયછે, એવું શાહે જાહેર કર્યું. ગાયના અને બળદના ઉપચેગ વિષે હિંદુ મંત્રીઓનું કહેવું એટલું વાજબી લાગ્યું કે અકબરશાહે તેને મારવાની મના કરી. વળી હિંદના કેટલાક મોટા રાજાની કુંવરીઆ પાદશાહને વરી હતી, તેએના મતે પશુ તેના મનપર એટલી અસર કરી કે તેણે ગેામાંસની જેડે લાણુ અને ડુંગળી પણ તજ્યાં, અને દાઢી રાખનારાની સાબુત છેડી દીધી. અકબરના વખતમાં લાંચ બહુ લેવાતી અને ભરનાર અમલદારની મિલ્કત સરકારમાં જન્મ થતી, એવું કેટલાક નોંધાએલા દાખલાપરથી જશુાયછે. મુખ્ય ન્યાયાધીશ મદુમુલ મુલ્ફ અમદાવાદમાં મરી ગયા, ત્યારે તેણે પાછળ કેટલી દોલત મૂકી તેની તજવીજ કરવાને ૯૦ હીજરીમાં કાજી અલીને માકણ્યેા, લાહારમાં મુખ્તુમુલ મુશ્કનું ઘર હતું, તેમાંથી એ તપાસ કરનારને અથાગ ધન જાપુ. સેાનાની ઈંટાએ ભરેલી પેટીઓને ભેાંયમાં ડાટી તે ઉપર કરી ગણાવી લીધી હતી, તે તમામ દ્રવ્ય તથા ધરમાંનાં પુસ્તકો જમ કરી પાદશાહી ખજાનામાં આણ્યાં, અને તેના દીકરાઓને સંતાડેલું ધન મનાવવાને કેટલીકવાર માર મારી સંતાપ્યા. તેએ એક દરિદ્રી થઈ ગયા, સુધરેલા રાજ્યન આરે નહિ. અઅર્ની પછી ગાદીએ બેસનાર જહાંગીર પ લખેલા ગ્રંથમાં આ પ્રમાણે નોંધ્યું છે,—“મારા આપના જનાનખા નાના ખાજાના ઉપરી દાલતખાન હતા, એ કામમાં તેને “નાઝી-