આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
અકબર ચરિત્ર.

અકબરચરિત્ર. ૧૦૫ મૂલક છે. એમાં પેશવાના માર્ગે ઘણાં વિકટ જ`ગલા, સાંકડી નેળા, અને ઊંડી ખાવાળા છે. એ ભૂલકપુર સ્વારી કરવાનું કામ ઘણું કહ્યું છે. એ મૂલકના અસલ રહેવાસી હિંદુ હતા, પણ પાછળથી તેમને કેટલીક પઠાણુ જાતાએ જીતી લીધા, અને એમાંના છેલ્લા જીતનાર યુસુફ્ઝાઈ કહેવાય છે, એ પડાણા અસલ રહેવાસીએને રૈયત ગણી તેમનાપર માયા રાખેછે, પણ તેમને રાજકાજમાં કાંઈ અધિકાર આપતા નથી. એ રૈયતની મેહેનતથી પાક થાયછે તેથી યુસુલ્ઝાઇએ ધનવાન છે, તેની નેડે પહાડી લેક હાવાથી બહાદુર અને તેમનામાં પ્રજાસત્તાક રાજ્ય- રીતિ હોવાથી સ્વતંત્રતાને માટે જીવ આપે એવા છે. પ્રત્યેક નતને માથે વંશપર'પરા અધિકારી ભાગવનાર સરદાર હતા, તથાપિ એ અધિકારીને હાથ શાંતિના સમયમાં કાંઈ અધિકાર નાતે; માત્ર લાકની ઈચ્છા શી છે તેની તજવીજ કરી, તે ઈચ્છા ખીજી જાતને જણાવવી એ કામ તેનું હતું. દરેક ગામના યુસુઝાઈ લેક પાતાનું રાજકીય કામ પોતે કરતા; ગામનું પંચ ગામના રહેવાસીઓના કછુઆ ચુકવતું. ગામના વહીવટ કરવાને ગામના યુસુ*ઝાઈ લેક - ીકવાર ચારામાં ભેગા થતા. ગામની ઉર્જાણીનું તથા પરાણાને ઉતરવાનું સ્થળ પણ એ ચેારા હતા. ગામના તાબાની જમીન સરખે હિસ્સે દરેક યુસુફઝાઇને વેહેંચી આપી હતી, અને વખતે વખતે નવી વેહેંચણી કરવાની જરૂર પડતી ત્યારે એ લેક ત્યાં મળીને કરતા. હિંદુ વસ્તિ ઉપર જાલમ કરતા નહિ, પરંતુ તેમને રાજ્યકાજમાં હાથ ધા- થવા દેતા નહિ. યુસુઝાઇ ગારા હતા અને શરીરે દેખાવમાં ચઢી- આતા હતા. નાના ડુંગરા અને સપાટ પ્રદેશના રહેવાસી વધારે જાના હતા, અને હિંદના મુસલમાને જોડૅ વેપારાદિના વહેવાર રાખ- તા. સુલેમાની પર્વતના રહેવાસીઓને હાય રહેલી જમીન વધારે ડુંગરા- ળી અને તેમની રીતભાત યુસુક્ઝાઇએથી વધારે વગડાä હતી. ઈશાન કાણુમાં વસનારી કેટલીક જાતોને બાબર પાદશાહે સામ, દામ, અને ભય વડે કાંઈક વશ કરી હતી, પણ યુસુઝાઇએને તેવશ કરી શ ક્રયા નહાતા. ધણાંક વરસપર આ લેકમાં એક નવા પંચ સ્થાપન થયા હતા.