આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
અકબર ચરિત્ર.

મ્બર ચરિત્ર. માળવેથી ફાજ ગઈ હતી, પશુ તેનું જોર ન કરાવ્યાથી ખુરાન હારી અકબરના રક્ષણમાં આવી રહ્યો હતે. સને ૧૫૨ માં મુખ્તા મરી જ્વાથી ખુરાનને તે ગાદી અકબરની મદદવના વારસાના હકથી મળી, પણુ એ વેળા તે રાજ્યમાં કુસંપ અને માંડામાંડુ લડાલડી હોવાથી તથા ખીજાપુરના પાદશાહ જોડે વિગ્રહ ચાલતા હતા તેથી, તે સુખે રાજ્ય કરી શક્યા નહિ. રાજ્ય માઠી અવસ્થામાં હતું તેવામાં તેનું મરણુ થયું, અને ફળ વધ્યા. ઈ. સ. ૧૫૯૧, ડી. સ. ૧૦૦૪, રાજ્યગાદીના દાવા કરનારા ચાર જણા ઉભા થયા. એ ચારેની સેના- એ લઢવા લાગી. જેના હાથમાં રાજ્યમાની હતી, તેણે અકબરશાહની મદદ માગી. તેપરથી શાહે ગુજરાતથી શાહજાદા મુરાદને અને માળ- વેથી મીરઝાંખાન ખાનખાનાનને પાતપેાતાની ફ્રાને લઈ અહમદનગર જવાની આજ્ઞા કરી. તેઓ ત્યાં પહોંચ્યા તેવારે જેની મદ૨ે તે ગયા હતા તેને શેહેર છેાડી જતા રહેવું પડયું હતું, અને ચાંદખીબા (ચાંદસુલતાના)ને હાથ તેના કબજો હતા. ભરતખંડમાં અતિ પરાક્રમી અને પ્રખ્યાત આ થછે તેમની પંક્તિની આ નારી હતી. તેના ભત્રીજો બહાદુર નિજામશાહ ખાળક હતા, તેને ગાદીએ બેસાડી તેની થતી તે કારભાર કરતી હતી. મુગલ સેનાને આવતી જાણી તે આપ એ ખીજાપુરના બાદશાહને કહાળ્યું કે આ વખતે સલાહુ સપ કરી આપણે મુગલેાની સામા થવું જોઇએ; એમ નહિ કરીએ તે ખેઊ રાજ્યા તે જીતી લેશે. અહમદનગરના જે સરારા તેની સામા થયા હતા તેમને પશુ તેણે કહાવ્યું કે આ વેળા આપણે સંપ નહિ કરીએ તા રાજ્ય જશે અને અધાની હાની થશે. તેની મીઠાશ અને તુરાઈથી તેની યુક્તિ પાર પડી, અને સર્વે સલાહ સંપ કરી મુગલેા- ની સામા થયા. મુરાદે અહમદનગરને ઘેરી ઉત્સાહથી કામ ચલાવ્યું. ચાંદબીબીએ પૂર્ણ જાગૃતિ રાખી તેની મેહેનત નિષ્ફળ કરવાની ફા- શીશ કરી. મુરાદની બે સુરંગા તૈયાર થઇ તેની સામી ચાંદૂખીખીએ કરેલી એ સુરંગાએ તેને નકામી કરી, જે કારીગરો કામ કરતા તેમન મૈં તે ખાઈ પડે ત્યાં જઇ હિંમ્મત આપની હતી, અને મુગલની ગા ી આવતી હતી તેના જરાએ ભય રાખતી નહિ. મુરાદની ત્રીજી