આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. 139 જેવું થયું. ત્યાર પછી તેના સ્વભાવ વધારે આકરા થયા, ને તે વધારે નિર્દેયપલ્લું કરવા લાગ્યા. એક જીવતા માણસના આખા અંગની ચામડી તેડાવી. તે જાણી અકબરશાહ ખેદ પામી ખેાલ્યા કે મરી ઝુએલા પશુની ચામડી ઉતેડતાં જોઈ જે પુરૂષને કંટાળા આવેછેતેના પુત્ર જીવતા આદમીની ચામડી ઉતેડાવવાને ગુનાહ કેમ કરી શકેછે તે સમજાતું નથી. એ શાહજાદાને સુધારવાને શું કરવું તેના વિચાર- માં તેનું મન ગુંચવાતું હતું, તેવામાં તેનેસૂઝયું કે પત્ર વડે કે ખીજા આદમીની ભારતે શીખામણુ દઇશ તે કરતાં હું જાતે જઈને મેધ કરીશ તેની અસર વધારે થશે. એ વિચાર મનમાં હંસવાથી પાદ- શાહે અલ્લાહાભાદ જવા નીકળ્યા. એ એક મજલ ચાલ્યા એટલામાં તેની મા એટલી માંદી થઇ ગઈ કે ખેપીએ આવી કહ્યું કે તેનું માં જોવું ઢાય તે એકદમ પાછા કુ. પાદશાહ શાકાતુર થઈ તુરત પા- છા વળ્યા,અને માતાને અંતકાળે આવી મળ્યા, જનેતાને શેક અકબરે ઘણા પાળ્યો. ગીનાં વસ્ત્ર પહેર્યા, માથું અને દાઢી મૂડાવ્યાં, ને તમામ જેવર અંગેથી ઉતારી નાખ્યું. શખને દિલ્હી લેઈ જવાને ઉપાડવું તેવારે અકબરે ખાંધ દીધી અને અમીર ઉમરાવેએ પણ્ - તેમ કર્યું. દિલ્હીમાં તેના પતિ હુમાયુંની કબર પાસે તેને દાટી. ૧૦ મું વરસ.~અકબરનું અલ્લાહાબાદ આવવાને નીકળવાનું અને માર્ગમાંથી પાછા ફરવાનું કારણ જાણીને, અને કદાચ પુત્રધર્યું- ની કે સ્વાભાવિક પિતા પ્રેમની લાગણી મનમાં ઊઠી આવ્યાથી, અ- થવા આ વેળા દરબારમાં હાજર હાવામાં પેાતાને લાભ છે એવું મ નમાં આવ્યાથી સલીમ આÀ ગયા. અકબરે તેના હેત પૂર્વક સત્કાર કા, તથાપિ થોડા વખત લગી નજર કેદ રાખો. આ પરહેજથી તેનું અપમાન ન થાય તેથી, કે બહુ મદિરા પીતા અને મસ અધીણુ ખા- તા અટકાવવાને, તેને હકીમની દેખરેખમાં રાખ્યો. થોડા વખતમાં તેને સ્વતંત્રતા આપી તેનાપર કૃપાદ્રષ્ટિ કરી, તેાપણુ તેના સ્વભાવનું આકળાપણું ઘટયું નહિ, એક વેળા સાઠમારીમાં હાથીની લઢાઈ જેવા ગયા હતા ત્યાં અકબરની રૂબરૂ ખુશરૂ જોડે એટલું લો કે તે વેળા સર્વના દેખતાં તેની એઆખરૂ થઈ. ખુશરૂ પણ બાપની સામે