આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
અકબર ચરિત્ર.

૧૨૮ અકબર ચરિત્ર. ઉદ્ધતાઈ કરતા, અને અક્રખર તેના ઉપર ગુસ્સે થાય તેવું કરવામાં કસર રાખતા નહિ. એવું સંભવેછે કે ગાદીના વારસ થવાના ઇરાદા- થી તે વત્તતા હતા. સલીમે જહાંગીરનામામાં લખ્યુ છે કે અકબરના મનમાં પણ એ વિચાર એકવાર આવ્યો હતા. વાસ્તવિક એ હતું કે અકબરના માનીતા ખુશરૂ ન હતા, પણ સલીમને ત્રીજો અને સર્વે- થી નાના કુંવર ખુરૂમ (જે આગળ શાહજહાં થયા તે) તે, અને સીમને પણ પેાતાના ત્રણે દીકરામાં તે વધારે વહાલા હતા, અને એજ કારણથી નારાજી થઈ ખુશરૂ કંકાશ કરતા. આગળ જણુાવ્યુંછે કે શાહનદા મુરાદ દારૂના વ્યસનથી મરી ગયે. આ વેળા ખબર આવી કે શાહળદા દાનિયાલ પણ તેજ કાર- થી મરણ પામ્યા. *એ અકબરને ત્રીજો ને ત્રણેમાં નાના દીકશ હતા. બહુ થી તેની તન્દુરસ્તી બગડી ને તે ઘણો નબળા પડી ગયા, તેવારે અકબરે સમ ખવરાવી સુરાપાન નહિ કરવાનું તેની પાસેથી વચન લીધું હતું, અને તેની સાથે જે ઉનરાવાને રાખ્યા હતા તેમની મારફ્તે એવા બંદોબસ્ત કર્યા હતા કે તેને કાઈ દારૂ લાવી આપે નહિ, પણ દાનિયાલે પોતાના જૂરીઆ નાકરાને બહુ લાંચ આપી ફાડયા. તે બંદૂકની નળીમાં અને પાડીમાં સંતાડેલી સી- સીએમાં ગુમરીતે તેને દારૂ પહોંચાડતા. એથી જીંદગીના અંત આવ્યો, આ આક્તથી અકબરના પ્રેમાળ મનનેભારે ધોકા લાગ્યા. પ્રેમનું બળ જેમ વધારે તેમ એવી આપત્તિથી ખેદ જાસ્તી થાયછે. વહાલા પુત્રા- નાં અને દીલાજાન ફ્રોસ્તોનાં મૃત્યુ, તથા સલીમની માઠી ચાલ, અને ખુશરૂએ ધરમાં આણેલા કલેશ, એ સર્વે એના તન મનપર માઠી અસર કરી. કેટલાક વખતથી અકબરની તખીએત બગડી હતી. સને ૧૬૦૫ ના સપ્ટેંબર માસના મધ્ય ભાગે રાગનું જોર વધ્યું, અને ભૂખ ખિ- લકુલ જતી રહી. અન્ન ખવાય નહિં પછી જીવવાની આશા શી ?

  • એ વેળા એની ઉમર ત્રોશ વરસની હતી એમ એન્તન

કૃત ઇતિહાસમાં લખ્યું છે, પણુ અકબરનામાના સાંધણુમાં તેત્રીશ વ- રસ કહ્યાં છે.