આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૩૯ ૪૬૦૦ ચાપડી, સભાળથી સુધારેલી અને સારી બધાવેલી હતી. તે કવિતા, અનેક વિદ્યાનાં શાસ્ત્ર, સુનીતિ, અને પદાર્થ વિજ્ઞાનનાં પુસ્તકો હતાં.” ફૈઝી અને અબુલ ક્રૂઝલ ઉપરાંત બધા ધર્મના ઘણાક વિદ્વાના અકબરના દરબારમાં હતા.ખાનીઆજમ અજીજ મેટા પંડિત હતું; માનીખાનાન મીરાંખાન (બેહેરામખાનના દીકરા) જે અકબરના સામતેમાં ખીન્ન દરજ્જાના હતા તે પણ વિદાન હતા. બાબરનું જન્મરિત્ર તુર્કી ખેલીમાં હતું તેના કારસી તરજુમા એને કરેલા છે. આ વખતના કવિ અને વિદ્વાનોનાં નામ તિહાસ!માં નાંધ્યાંછે, તેમાં તાનસેન નામે પ્રખ્યાત ગાયન જોડનાર અને ગાનાર ગયાનું નામ છે. જૈનખાન ઈંટ ચતુર અને ચપળ સુભટ તે, તે વાજિંત્ર વગાડવામાં હાશિયાર હતા. હિંદુની અને મુસલમાનની વિદ્યાશીખવવાને શાળા અકબરે સ્થાપી હતી, ને તેમાં પ્રત્યેક વિધાર્થી પોતાની હાલત પ્રમાણે તથા જે ધરે! કરવા હાય તેપર નજર રાખી ભણુતા. ભિન્ન ભિન્ન મતતા વિદ્વાનને ભેળા કરી તેમાં બેસવું અક-, ખરને બહુ ગમતું, તેએાના સંવાદ સાંભળવાથી અને તેમાં સામિલ થવાથી તેને આનંદ થતા, તે વખતે આખી રાત ત્યાં ગાળતા. એવી નિયમિત સભા પ્રતિ શુક્રવારે મળતી, પણ તે ઉપરાંત ઘણીકવાર તે કાઈ જ્ઞાની બ્રાહ્મણને કે મુસલમાન સુધીને ખેલાવી તેમના મત વિષે લાંખી તજવીજ કરતે. ખિસ્તાન નામે ફારસી ગ્રંથમાં એશિઆના ભિન્ન ભિન્ન ધર્મે વર્ણવ્યા છે, તેમાં આ માએમાં વાદવિવાદ થતા તેના નમૂના આપ્યાછે. એ નમૂના કદાપિ કલ્પિત હશે, પરંતુ તેપરથી ખરા બનેલા સંવાદની અટકળ કરી શકાય. એક સવાદનું વર્ણન કર્યું છે, તેમાં એક બ્રાહ્મણ, એક મુસલમાન, એક પારસી, એક યાહુદી, એક ખ્રિસ્તી, અને એક ફિલસુ* કે તત્વજ્ઞાની, એમનાં ભાષણ આ પ્યાં છે. પ્રત્યેક પેાતાના ધર્મને પક્ષે કારણેા બતાવેછે. જવાબમાં દરે- કના કારણુના રદીઆ આપ્યા છે. કેટલાક ધર્મસ્થાપનારાનાં માઠાં લક્ષણુ બતાવીને, બધાના મતેનું અનર્થંકપણું દેખાડીને, અને દરેકના ચમહારના પૂરાવા ન હાવાથી સર્વને જાડા પાડ્યાછે: જ્ઞાની અંતે ભા