આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
અકબર ચરિત્ર.

અક્બર ચરિત્ર. . પણ કરી સનાદ સમાપ્ત કરતાં કહેછે કે “જેધર્મના પાયાવિવેક અને સણુ છે તે માત્ર સાચેા ધર્મછે.” એક ખરેખરા વિવાદના ટુવાલ અકબરનામામાં લખ્યોછે. બધા પથ્થાના ડિતાની રૂબરૂ તે, એક તર* વિશ્વાસી (ખ્રીસ્તી) પાડી રેદીની અને ખીજીમેર કેટલાદ મુસલમાન મુલ્લાંછની વચ્ચે થયેા હતા, મુલ્લાં ખીજવાઇ ગયા અને તેમની તકરાર નખી હતી. પાદ્રી શાંત રહ્યા અને તેમની દલીલે બળવત્તર હતી. એવું એ ટુવાલમાં લખ્યું છે. આકળા થઈ લઢી ઉઠવાને માટે અકબરે મુલ્લાંને ઠપકા દઈ કહ્યું કે વિવેકને અનુસરવાથીજ પેરમેશ્વરની યોગ્ય સતિ થાય, કાઈ કહેવાતા ધરાદેશપર નિઃશંક વિશ્વાસ રાખવાથી ન થાય. એ સંવાદમાં એક ખીના લખી છે તે વિષે એ પાદ્રીના લખાણું- માં જે કહ્યું તેથી ઉલટું મુસલમાની ગ્રંથમાં કહ્યુંછે; અને નન્નાઇ જેવું એ છે કે દરેક પક્ષે પોતાના માર્ગને હીણું લાગે તેવી રીતે એ વાત લખીછે. બાઇબલ અને કુરાન વિષે તકરાર ઉઠી તેમાં ડી કહે કે અમારૂં બાઈબલ ખરૂં ઈશ્વરદત્ત, અને મુલ્લાં કહે કે અમારૂં કુરાન ખરૂં ઈશ્વરદત્ત. અબુલ ફૅઝલ કહેછે કે એને નીવેડા કરવાને પાદ્રીએ કહ્યું કે હું મારા હાથમાં બાઇબલ લેઈને ધકધકતી ભઠ્ઠીમાં ચાલું અને મુ લ્લાં કુરાન હાથમાં લઈને તેમાં ચારે, જુઓ પછી બાઇકલથી મારા બચાવ થાયછે કે કુરાનથી મુલ્લાં બચેછે. ખરૂં ખોટું તુરત જણાઈ આ વશે’, મુલ્લાંએ એમ કરવાની ના પાડીને પાદ્રીને ગાળેા ભાડી. પાઢીએ આ સંવાદ વર્ણવ્યો છે તેમાં લખ્યું કે એમ કરવાનું મુલ્લાંએ કહ્યું, અને અકબરની મરજી હતી કે એમ કરવું પણઅમે ના કહી.’ સંભ- વિત એ છે કે એક પક્ષના દુરામહુથી ગમત મેળવવાને અકબરે આ ઉપાય કહાડયો હશે, પરંતુ એક પક્ષને, ને વિશેષે કરીને વિશ્વાસ- આના, ઉપહાસ કરવાનો તેને ઈરાદો હતા એમ જણાતું નથી. પ્રિ- સ્તી ગ્રંથ વિષે તેના અભિપ્રાય સારા હતા. પાદ્રીએ ઉમંગભેર આશા રાખતા હતા કે પાદશાહ ખ્રિસ્તી થશે, પણુ એ વાતમાં નાઉમેદ થતાં તેને એમ ભાસ્યું કે અમને ઉત્તેજન આપવાના હેતુ એ છે કે અમારી પાસેની છખી અને પ્રતિમાઓ જોઈ ખુશ થવું અને પેાતાના દરબારને ભભકા વધારવા. બધા સંદ્રાયના મત જાવા ની તેને ભારે જીજ્ઞાસા હતી,