આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. સવાના પ્રસંગ અથ્થરને ચેડા મળ્યા. ખીન્ન લેાકને પજવવા નહિ, અને પારકા ધર્મને તાડવાના પ્રયત્ન કરવા નહિં, એવી તેમની રીત હોવાથી તેમની વયમાં પડવાની અકબરને એ ન હતી. પરંતુ જેટલા કામમાં હાથ ધાલવાની જરૂર જણાપ્ત તેટલામાં ધાઢ્યા. દિવ્ય- પતિજની, રજસ્વળા થયા પહેલાં કન્યા પરણાવવાની, અને હામ હેવનમાં ભાગ આપવાને જનાવર મારવાની તેણે મના કરી. વિધવાને પુનર્લૅગ્ન કરવાની રન આપી, અને વિધવાને તેની પોતાની મરજી વિરૂદ્ધ સતી કરવાની મના કરી; તથા તેને ખાળવાની રજા મળવા અગાઊ તે બાઈ જોરજાલમ વિના બળાં મરવા તૈયાર થઇછે, તે નક્કી કરવાના ઇલાજ કર્યા. પાછલા ભાગમાં તૈધવામાં આવ્યું છે કે એક વેળા જોધપુરના રાન્ન તેના કુંવરની પત્નીને તેની ખુશી ઉપરાંત ખાળા મારતા હતા તે ખબર થતાં અકબરશાહે પડે ત્યાં જઇ તે ખૂન અટકાવ્યું. હિંદુએપર થતા અન્યાયને અટકાવવાના વિચારને એના નવા પથ જોડે કાંઇ સબંધ ન હતા, ને તેની પેહેલાં ધણુા વરસથી તે બધું કામ એણે કરવા માંડપુ હતું. રાજ્યની લગામ હાથમાં આવી ત્યારથી તેણે લાયકી પ્રમાણે હિંદુ અને મુસક્ષમાન મેઉતે સરકારી નોકરીમાં પક્ષપાત વિના રાખવા માંડયા હતા. પોતાના અમલના સાતમા વર્ સમાં જજીઆ વેશ તેણે અધૂ પાડયો. * વેરાથી રાજ્યકની અને ફેરીશતા નામે કારસી ગ્રંથકાએ લખ્યું છે કે અલાઉદ્દીન માદશાહે પેાતાના મુખ્ય કાને પૂછ્યું કે જજીવેરા કેટલેા લેવા ? તેના જવાબમાં કાજીએ કહ્યું કે “ઇમામ હનીકાને કમ એવે છે કે કાદાને જીવતદાન દેવાને બદલે જેમ એ વેરે ભારે લેવાય તેમ લેવા. તેમની કનેથી જયા તે જમીનવેરે! એટલેા બધા લેવા કે તેમને મેત જેવું લાગે.” રીરાજશાહના વખત લગી બ્રાહ્માને એ વેરાની મારી હતી, ને તે વેરા ખામત ત્રણ વર્ગ હતા, ૪૦ ટકા, ૨૦ ટકા, ને દશ ટકા માથા દીઠ. પછી બ્રાહ્મણાને એ છેલ્લા વર્ગમાં દાખલ કર્યા. લાદીવંશના વખતમાં એ વેરા ઉધરાવવામાં બહુ સમ્રાપ્ત કરવામાં આવતી. અકબરે માફ્ કર્યા પછી આલમગીર (રગજેએ) પૈાતાની કારકીર્દીના૨૨ મા વરસમાં પા નાખ્યો ને કમ કર્યો કે આપના- રનું અપમાન થાય તેમ લેવે. આવી આપે, ઉભેા રહીને આપે, ઇત્યાદિ કુશ્કશીરના વખતમાં ઉઘરાવવા બંધ પડઘો ને સયદ વજીર થયા તે વારે કાઢી નાંખ્યા.