આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
અકબર ચરિત્ર.

અકબર મરિત્ર. તા નાશ કરી કાઇ મેાટા સુધારા તે કરી શકત. અકબરના મત અપૂર્વ હતા એમ કહેવાઇ શકાય નહિ. હિંદુ જ્ઞાનીએ અત્યંત ઋાનેજ માનતા. વેદ પુરાણુમાં બ ુ દેવ કહેલા છે તે કહેવાનું તેઓ અપમાન કરતા નહિં, તથાપિ તે વાત ખરી માન- તા નહિ, અકબરની પેહેલાં લગભગ સે વરસપર કબીરે પંથ સ્થાપ્યા હતા, તે તેના મતને વધારે મળતા હતા, અને પોતાના નવા માર્ગ- ના કેટલાક સ્વેચ્છિક નિયમે તેણે કબીરપંથમાંથી લીધા હશે એમ જાયછે. તે પણ એ ખરૂં છે કે એની પૂર્વે થઇ ગયલા અધિપતિઓ- થી એનું ઇશ્વર વિષેનું જ્ઞાન ઉત્તમ હતું, અને પેાતાને હાથ રાજ્યસત્તા પુષ્કળ છતાં પ્રત્યેક માણુસને ધમેં સેંબંધી વિચાર કરવાની અને મા- નવાની છૂટ આપી, એ તેની ઉદારતા સિદ્ધ કરેછે. વસુલાતખાનું.ખેડુત લાકા પાસેથી કર ઉધરાવવાની અક અરે જે ગેાઠવણુ કરી તેથી રૈયતને સુખ થયું. એણે ચલાવેલી રીત કેવળ નવી નહોતી. શીરશાહું તે કાઢી હતી અને અકબરે તેમાં સુ ધારા વધારા કર્યો. શીરશાહને અમલ થેડી મુદત પહેાંચ્યા, તેથી તેને તે આખા રાજ્યમાં દાખલ કરી શક્યા નહેતા. અકબરની કારકી માં આખા રાજ્યના ખેડૂતાને તેને લાભ મળ્યો. જમાબંદી કરવામાં તેણે ત્ર ખાખતપર ધ્યાનઆપ્યું, ૧. દરેક ખેતરની બરાબર માપણી કરાવવાપર. ૨. દરેક ખેતરમાં કેટલું પાર્કછે તેની ખેાળ કરી તેમાંથી સરકારે કેટલે ભાગ લેવા તે ઠરા- વવાપર. ૩. એ પ્રમાણે પાકના હિસ્સા દરે તેની કિંમતનું નાણું કેટલું થાય તે મુકરર કરવાપર ૧ લી બાબતને માટે એ કર્યું કે જાદી જુદી જાતનાં માપ ચા- લતાં હતાં. તે રદ કરી આખા રાજ્યને સારૂ એક માપ ઠરાવ્યું, અને માપવાનાં હથિયાર સુધાયાં; પછી આખા રાજ્યમાં ખેડાતી જમીનની માપણી કરવાને માજણીદારાને મેકલ્યા. ૨ જો હેતુ પાર પાડવાને જમીનની પેદા કરવાની શક્તિ પ્રમાણે તેના ઉત્તમ, મધ્યમ, અને કનિક, એટલે ૧લે, ૨ જો, ને ૩ ને, એવા ત્રણ વર્ગ કા. દરેક પ્રતની જમીનમાં વીંધે કેટલું પાકેછે તે તજવીજ ૧૪૭