આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
અકબર ચરિત્ર

અકબર સૂરિત્ર. ૧૫૧ હૂકમામાં વસુલાતખાતું ચલાવવાની કેટલીક વિગત લખી છે. હરા- કર વેશ ઈન્સરદારાની ભારત ઉધરાવવા નહિ,પણ પ્રત્યેક ખાતે- ઘરની કબૂલાત લેવી અને તેની પાસેથી બરેખરકર લેા. મુખી પટે લેા અને તલાટીઓને બધું કામ સોંપી તેમના કહેવાપર દેવળ ભરા- સે રાખવાની મના કરી છે. ક્રૂારસી ગ્રંથામાંથી મળેલે ઉપલા હેવાલ આપી એક્િતન સાહેબ લખેછે કે સામટે મેળે જોતાં આ મેાટા સુધારાથી તે કાળના લેકના સુખમાં ધણા વધારા થયા; પરંતુ એથી આગળ ખેતીના કા- મમાં સુધારા વધે તેવું નહેતું. ખાતર વગેરેથી જમીન સુધારે અને કવા વગેરે પાણી પાવાનાં સાધનપર ખેડૂતે નાણાં ખર્ચે તેથી જે નફા થાય, તેમાંથી ઘેાડાં વરસમાં સરકાર ત્રીજો ભાગ લે અને ખરચ- માં ભાગ ન આપે, તે તે ખરચ કરવાનું રૈયતને મન ન થાય, ૧- ની ખેતીના કામમાં લાગેલા લાકમાંના કેટલાકને ખીન્ન ધંધા કરવાનું મન થાય એવું ઉત્તેજન મળે એમ એમાં નહોતું. અકબરની તર- થી એટલું કહી શકાય કે જમીનની વહેંચણુ વારસાના હકથી અધા દી- કરામાં થાય અને તેથી દરેક ખેડનારને હાથ થોડી થોડી જમીન આ- વે એવું હાય, ત્યાંસૂધી સરકારી વસુલાતખાતાના કેાઇ તરેહના નિયમે- થી એ ખેડ મટી શકે નહિ; કેમકે ચેડી થોડી જમીન ખેડનારને ખે તો સુધારવામાં મેટા ખરચ કરવા પાલવે નહિ, કુટુંબના પ્રત્યેક આ- દમીને ખેડવાની જમીન મળવાથી ખેડવાનું કામ છેડી વેપારાર્દિક ી- જા ધંધા કરવાની કાઇને જરૂર પડે નહિ, એટલે ખેતીની મજૂરીનું તથા પાકનું મૂલ વધે નહિ. વસુલાતખાતાના સુધારા કરવામાં સૂચના અને સલાહુ આપનાર તથા ગાઠવણુ કરનાર રાજા ટોડરમલ હતા, અને આખા રાજ્યમાં તેના નામથી એ જમાબંદી એળખાતી હતી; ને જ્યાં તે હજી ચાલેછે ત્યાં અદ્યાપિ તે ટોડરમલની જમાબંદી કહેવાયછે. આ મહાપુરૂષના લશ્કરી પરાક્રમનું વર્ણન પાછળ કરી ગયા છીએ. અબુલ ફઝલ લખેછે કે તેને પૈસાની લાલચ જરાએ નહેાતી, ને તે કેવળ પ્રમાણિક, પણ દૂષી અને ખારીલા હતા. તે અપવાસ કરવામાં, વ્રત પાળવામાં, અને હિંદુધર્મના