આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. . સાહિત્યો જોઈએ તેટલાં હતાં. મેટા હિંદુરાન્ત રાણા, અને વંશપરંપરા મેાટી જાગીર ભેગવનારા મુગલ, પઠાણ, તુર્કાદિક મુસલમાન ઉમરા- વેની એક સભા નામે દીવાને ખાસ' (હાઉસ આવ્ લાર્ડેઝ), અને શહેરાના મહાજન અનેગામેના મુખી મતાદારાની ખીજી સભા નામે ‘દીવાને આમ' (હાઉસ આવું કામન્સ) ખની શકત; તે એમ હિંદી પાલીમટને પાયા નંખાત. પછી એ સભાએ એકલાવવાના દસ્તૂર પડત, અને તેમાં સુધારા થતા જાત. પાદશાહ અમુક પ્રસંગે અને અ સુક્ર કામે દરબાર ભરતા; પરંતુ તેમાં કાયદા કરવાનું કે પાદશાહના મૈત્રીઓએ કરેલા કાયદાના ખરડાની ચર્ચા કરવાનું કામ ચાલતું નહિ. માયીની અકબરીમાં નાંધેલા ધારાના ખરડા વખતે વખતે અકબર અને તેના કારભારી બનાવતા. તે એવા દરખારમાં વાંચી સંભળાવી, ‘તે- એ વિષે કાઇને કાંઈ સૂચના કરવી હોય તે કરે,’ એવું પાદશાહે ક્રૂર- માન્યું . હાત, તે પાલીએંટના આરંભ થાત. દીવાને આમ કે સાધારણ લેાકની ( કામન્સની ) સભા સ્થાપવામાં મુશ્કેલી હતી; પશુ મેટા રાજા, જાગીરદારા, અને સરદારેાની સભા સ્થાપવાનું કામ સે હેલું હતું. ભાગળ જતાં તેમાં બેસવાના હુક કાને છે તે, તથા મળ વાના વખત મુકરર થાત; અને ત્યાં જવામાં અને મત આપવામા મેાટી આબરૂ ગણુાત. એમ પાદશાહ અને રાજ્યના મુખ્ય આગેવાન પુરૂષોએ મળી કાયદા કરવાને તથા રાજકાજપર નીધા રાખવાને રિ વાજ પડી જાત, આ વિષે વિસ્તારથી લખીએતે એથી થતા જણા ક્ામદા ભુતાવી શકાય. હાલ આપણા વખતમાં જે દેશી રાજ્યે છે, તેના અધિપતિઓને અને કારભારીએને આ બાબત ધ્યાનમાં લેવા જોગ છે. રાજકાજ સઁબંધીના અજ્ઞાન સાગરમાં પ્રશ્ન ખેલી છે, તેને તારવાના ઉપાય હવે એજ માત્ર છે. એ કામ શીખવશે તે લેકમાં શીખવાની શક્તિ છે. એ શીખવ્યાથી દેશને ભારે લાભ છે. ઉદાર મ- તથા દીવાન, વજીર, કામદાર, વગેરે આ કામ કરો તેમનાં નામ અમર થશે, તે તેમની સુપ્રીતિ ચિરકાળ લગી પાંમરશે. નના જે ભૂપતિ