આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
અકબર ચરિત્ર.

૧૨ અકબર ચરિત્ર- દિવસનું હતું. હિંદાલને કામરાનની પૂઠે મેકલી હુમાયુએ એક વરસ કાબુલમાં થાક ખાધા ને અકબરને સુંનત કરાવી, કામરાન ગૌજનીમાં પેશવા પામ્યા નહિ, તેથી ત્યાંથી નાસતે સિધમાં ગયા. બીજે વરસે હુમાયુએ ખદખશાન પ્રાંત પર સ્વારી કરીને ત્યાંના હાકેમને હરાવી પ્રાંત તાબે કી. તેના બદખશાન ગયાની વાત જાણી કામરાને એક- એક ગુપચુપ આવી કામુલના કબ્જે કર્યો. એથી અકખર તેને હાથ આવ્યો. હુમાયુએ ઝટ પાછા ફરી કાબુલને ઘેર્યું. કામરાન અને તેના સાથી બહુ જોરથી અને હરીલાઈથી લઢથા, પણ જીતવાને લગ્ન જોયા નહિ તેવારે કામરાને હુકમ કર્યો કે શાહજાદ અમરને કાટ પર લાવી જ્યાં બંદુકની ગાળીએ અને તેપના ગેળા હુમાયુના લક રમાંથી પુષ્કળ આવેછે ત્યાં રાખેા. પશુ અકબરની આયા માહમ અંકે તેને પોતાની છાતીમાં ચાંપી શત્રુ ભણી ઉભી રહી કહ્યું, “લે મારા.” તેણીએ અકબરને ખયાવી લીધા. કામરાનને કાબુલ છેડી ના સવું પડયું, હુમાયુ અને હિંદાલ તેની પાછળ પડયા. કેટલાક વસ લગી ભાઈ વચ્ચે મારામારી રહી. સને ૧૫૫૧ માં કામરાને હુ માયુંની છાવણી ઉપર રાતમાં હલ્લાં કરી તેમાં હિંદાલ માર્યા ગયા. હુમાયું એથી ધણા દીલગીર . હિંદાલને રજીયા સુલતાના નામે એક દીકરી હતી તેને પાદશાહે અકબર વેરે પરણાવી. બીજે વરસે કામરાન પકડાયેા. તેના પ્રાણ ન લે તે તેના અપરાધ માફ્ કરવા એવી ઇચ્છા પાદશાહે કરી; પણુ તેના અમલદારાની ને લીધે તેણે તેની આંખા ફાડાવી. અકબરની ઉમ્મર ધણી નાની છતાં, હુમાયુંએ તેને ગીજનીના હાકેમ નીમી ત્યાં અમલ કરવા કેટલાક અનુભવી અને ચતુર સરદારા જોડે મેકલ્યા. હવે અજ્ઞાનીસ્તાનમાં હુમાયુંના અમલ પૂજામ્યા, તેની સામા થનાર કાઇ રહ્યું નહિ, તેથી હિંદુ જીતવાને તેણે મનસૂખે કર્યું, એ કામ કરવાના આ વેળા સારા લાગ હતે. સૂરકુળના શાહજાદા માં હામાં વઢતા હતા, તેથી રાજ્ય નબળું પડી અવ્યવસ્થામાં હતું, તે લાક રાજકતાથી કંટાળેલા હતા. આમેથી અને દિલ્હીથી હુમાયુંના મિત્રાએ આ સમાચાર જણાવી તેને સ્વારી કરવાને સૂચવ્યું; પરંતુ પાછલી