આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
અકબર ચરિત્ર.

અબર ચરિત્ર. યે હિસ્સે હતી. તેમ છતાં તે યુદ્ધ કરવાને મેદાન પડ્યા. ૧૮ મી ન ૧૫૫૫ ને દિવસે સગ્રામ થયા. હરેશળની સરદારી અકબરે લેખ હેલ્લાં શરૂ કરી. પઠાણુ ફાજ હારી, તેમાંના હજારા સિપાઇ રણમાં પડ્યા, અને સિકંદર પર્વતમાં નાઠો. હુમાયુંએ યુદ્ધના હેવાલ લખાવી પ્રગટ કર્યું, તેમાં જય મેળવનાર અકબરને ઠરાવી તેને હુ શાબાસી આપી. આ જયથી મુગલ રાજ્યની પુનઃસ્થાપના થઈ. પંદર વરસ લગી દેશવા અને સારીનરસી સ્થિતિ ભેગવ્યા પછી, હુમાયુંએ સને ૧૫૫૫ ના જુલાઈ માસમાં પા દિલ્હીમાં પગ મૂકયા. દિલ્હીની જુમ્મા મસજીદમાં કરીને તેને નામે ખુભેા વંચાયા અને ત્યાંની ટક- શાળમાં તેના સિક્કા પાડયા. રાજ્યને થાળે પાડવાના કામમાં લાગેલા હતા, તેટલામાં તેનું એકાએક અકાળ મૃત્યુ થયું. સને ૧૫૫ ના જાતેવારી માસની ૨૧ મી તારીખે સૂર્યાસ્તે પાદશાહી પુસ્તકશાળાની અગાશીમાં જઈ થેાડીવાર શ્રી પા ઉતરે છે, તેવામાં પાસેની નસ- જીદમાં નીમાજ પઢવા જવાની આંગ પાકારી તે સાંભળી. તેને માન આપવાને શાહ બીન્ત પગથિયાપર બેઠા. બાંગ પૂરી થતાં અણિયાળી લાકડી હાથમાં હતી તે ઉપર ટેકવી ઉઠવા જાયછે કે લાકડી ખસી ગઇ અને આરસનાં લીમાં પગથિયાં ઉપરથી બાદશાહને પગ લપસી ગયા, તેથી તે ઊંચી સીડીએથી નીચે પડો. પડતાંવારને અચેત થઈ ગયે! તેથી નાકરા તેને ઉંચકી મેહુલમાં લેઈ ગયા. થોડીવાર પછી બાન આવેથી તે એલ્યો. તેને સાન્તે કરવાની હકીમાની મહેનત છૂટી પડી. એ વેળા શાહુજાદો અકબર પંજાબમાં તે, તેને મેલાવવાને મીજે દહાડે માણસ માકલ્યાં. ૨૪ મી જાનેવરી ૧૫૫, ૧૫ મી રખીઉલ અવ્વલને દિવસે તે દેવલોક પામ્યા, ‘ હુમાયું આદશાહુ અઝ ખામ ઉતાદ.” એ વાક્યમાં એના મરણની તારીખ આવેછે; પણ એમાં એક વરસ એવું કહ્યુંછે એમ અબુલ ઝલ કહેછે. એ વખત એની ઉમ્મર ૧૧ વરસની હતી. હુમાયુંનાં લક્ષણુમાં કેટલીક ખેડ છતાં, તે ઉદાર અને ભલા હતા. તે સ્વભાવે ધણા શૂરા હતા; પણુ સેનાપતિના કામમાં બાબર કે શેરખાંને પહોંચે તેવા ન હતા. ઘણીકવાર પેાતાના ભાઇને અને ખીજા બંડખાર સરદારાને દયા