આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
અકબર ચરિત્ર.

સર અકબર ચરિત્ર. છ માસ પછી તેઓ હેડીમાં એશી જમના નદીની વાટે આગ્રે સિધાવ્યા, એહેરામખાનના મુખ્ય કારભારી ( વકીલ ઈ મુલક ) માલાના પીરમહમદ શિયાની હૈાવાથી રાજ્યનું સર્વ કામકાજ તેને હાથ હતું. સર્વે અકાબર એટલે અમીર ઉમરાવ અને સરદારા અને અમલદારાને ખાનખાનાનને અરજ કરવી હેાય તે પ્રથમ તેઓ તેને કરતા, તેથી તેને મળવાને નાના મેાટા ધણા તેને ઘેર જતા. આથી પ્રલાઈ જઈ તે કાઈને ભાગ્યે મળે, અને કેટલાક દહાડા તે ઘરમાંથી બહાર નીક ળ્યો નહિ. માંદાને જોવા જાય તેમ ખેહેરામખાન તેને જોવા ગયેા. તેને ખારણે ઉભેલા ગુલામે તેને અંદર પેશવા ન દેતાં કહ્યું, “ઉભા રહે, હું અંદર જઇ ખબર કરી આવું.” એહેરામને સ્મેથી ધણા સેા લાગ્યા. એ જાણી પીમહમદ દોડી આવ્યો ને મા માગવા લાગ્યો. ખાન્ ખાનાને કહ્યું, “તારા ગુલામે મને અટકાવ્યો શા માટે?” પીરમહમદ કહે, ‘તેણે આપને એળખ્યા નહિ.’ બેહેરામખાન કહે, તેના મનની વાત તેં કેમ જાણી ?’ એટલું ખેલવું થયા પછી તે અંદર ગયા, પણ પીરના તાકરાએ મેહેરામખાનના અનુચરાને તેની પાછળ ધરમાં જવા દીધા નહિ, માત્ર તાહિર મહંમદ સુલતાનવાયૅા ન રહેતાં અદર ધૂસ્યા. ઘેાડીવારે ઉઠી ખાનખાન!ન પેાતાને મકાને આવ્યા.પીરમહમદની કરણી ઉપર વિચાર કરી થાડે દહાડે તેને કહાળ્યું કે, “તું કંદહારમાં આવ્યો તેવારે કંગાળ વિધાર્થી હતા. તારામાં કાંઈ ગુણુ દેખી મેં તને આટલે મેટેિ દરજ્જે ચઢાવ્યો; પણ તું એ મેટાને યેાગ્ય નથી. તારામાં કુલ- ક્ષણ અળવત્તર થયાંછે. માટે તારી પાસેથી તમામ કામ અને તને આપેલી બધી પદવી થાડા વખત સુધી લેઈ લઉં છું.” ત્યારપછી તેની જગા હાજી મહંમદ સીમ્તાનીને આપી અને તેને અયાન ગઢમાં પર- હેજ કર્યા, ને પાછળથી મકકે હજ કરવાને મેકલ્યેા. મકે ન જતાં તે ગૂજરાતમાં રહ્યો તે ખેહેરામખાનનો અમલ ઉતથી પછી પદ્મ દરબારમાં આાવ્યો, બેહેરામખાનના વગથી દિલ્હીના શેખ ગદાઈ વ્ હ્રદે શેખ જમાલ મુને સદારત ઇસ માલીક એટલે મુખ્ય ન્યાયાધીશ- ની જગા મળી. ઍ જગા જેને મળે તેની પદવી હિંદુસ્તાન અને ખેારાસાનના તમામ અકાબરાથી ઊઁચી ગણાતી. મીર અબ્દુલ લતીક્