આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૨૫ અને નાકાવત થયાં છે અને આપને મળવાને બહુ પાહે પોતાની માતુશ્રીને માંદી સાંભળી અકબરનું મન ખેદ પામી ચિંતાતુર થયું. તેને જોવાને તે દિલ્હી ગયેા. શાહાબુદીન સામે તેડવા આવ્યો. તેની ને પાદશા ત્યાં જઈ માને મળ્યો, અહિં' માહઞઅર્ક અને શાહા- ખુદ્દીને તેને ખૂબ ભભેર્યું. તેને મામઅકે કહ્યું કે જ્યાંલગી મેહેરા- મખાનને હાથ મુખ્ય વછરાત છે ત્યાંલગી આપ જાણે પાદશાહેજ નથી તેવું રહેવાનું, આપની ખુશી મુજબ કાંઇથઈ શકશે નહિ; કેમકે તમામ અધિકાર ખાતખાનાનને હાથ છે, અને તેની મરજી પ્રમાણે આપને વર્તવું પડેછે.' વગેરે બીજું ઘણુંક કહ્યું; અને હેરામખાન હંમેશ અકબરને રાજી રાખવાને આતુર ન હતા, તેપણુ શાહનું સ- ન ચહ્યું નહિ. આપઅખત્યારી થવાની લાલચે તે ડગ્યા નહિ, તેવારે એ કપટી નારીએ સ્ત્રીચરિત્ર કરી પાતાની ધારણા પાર પાડી. તે ખેલો કે જ્યારે ખાતખાનાનના જાણવામાં આવશે કે ‘મારી શીખ વણીથી આપ દિલ્હી ગયા ત્યારે તે મારાપર ખાર રાખશે, તે મારામાં તેની ટક્કર ઝીલવાનું બળ નથી, માટે મને મકે જવાની રજા આપે. જારમાં રહી આપની સેવા કરવાને બદલે ત્યાં રહી હું આપના ક લ્યાણને માટે પરમેશ્વરની પ્રાર્થના કરીશ.’ પેાતાની ધાવ ત શાહને એટલી બધી વડાલી હતી કે તેનાથી એમ છૂટા પડવાને તે રાજી ન હતા. તેણે કહ્યું કે ખાનખાનાનને હું કહેવડાવુંછું કે તારા વાંક મા કરે.’ પછી અકબરે બેહેરામખાનને સંદેશ મકવ્યા કે આપની સ- લાહ લીધા વિના હું અહિં આવ્યોછું, તેથી મારા હજૂરી માણસેપર તમારા મનમાં વેડેમ ઉત્પન્ન થયે પણ તમારે એવેરેમ દૂર કરી શાંત મને મારી સેવા કર્યા જવી.’ શાહાબુદીન અમદ ધણું જાગૃત અને સાવચેત હતા. તેણે ગઢમાં રાખેલી ફાજ વધારી જા- પતા મજબૂત કર્યું, રાજ્યકાજના વહીવટ તાને હાથ લેવાની યુક્તિ એ કરી, અને માહમઅંકની જેડે મસલત કરી પાદશાહના હજૂરી નાકનાં મન ફેરવી વચ્છરની સામા થવાને તેમને શીખવ્યું. પાદશાહના પેગામ પહાંચ્યા પછી બેહેરામખાને ખ્વાજા અમરૂ- દીન મહમુદ હાજીમમદ સિસ્તાની અને તર્કુનબેગ નામે મેાટા અ