આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, હુસેન કુલીબેગની જોડે નિશાન, તેખત, અને અમીરીનાં બીજાં ચિ ન્હા પાદશાહને મોકલ્યાં. દિલ્હીથી ઉપડી અકબરશાહ પંજાબ બડ્ડી જવા નીકળ્યા હતા. પાદશાહી સ્વારી માર્ગમાં ચાલતી હતી તેવામાં કુલીએગ આવી પહોંચ્યા અને તેને સાથી શાહુઅબદુલ મ’- આલી ઘેાડા ઇંડાવતા શાહની હજૂરમાં આવ્યો, એ મેઅદબીથી અ કબરને માઠું લાગવાથી તેણે મ'આલીને પરેજ કરાવ્યો,મેહેરામખાને નિશાન નાખત વગેરે આપી દીધાથી પાદશાહ સંતેષ પામ્યા. ૫ રૂ નું. એહેરામખાનને બળવા અને પરાજય.—કાહી વરસ નવમા લગીને હેવાલ.—માળવા, ખાનદેશ, ચુનારગઢ, વગેરે પર સ્વારીએ; અને અમલદારાનાં ખંડ.--યુહુમાં પકડાયેલા બંધીવાનને ગુલામ કરવા ની મના.-જાત્રાળુ કરવાની મારી.-જજી વેરાની મારી. પીર મહમદખાન શિર્યાનીને એહેરામખાને કાઢી મૂર્યેા સાર- થી તે ગૂજરાતમાં જઇ રહ્યો હતેા. મેહેરામના હાથમાંથી વછરાત ગયાના સમાચાર જાણીને તે દરબારમાં હાજર થયા. પાદશાહે તેને સત્કાર કરી અને નાસિલ મુશ્ક” ને ઇલકાબ તથા નિશાન બત આપી કેટલીક ફૅાજ સહિત તેને મેહેરામની પાછળ એવા હૂકમ આપી મેકલ્યે કે પદભ્રષ્ટ વછર જેમ જલદી મક્કે જાય તેમ કરવું. ત્યાર પછી પાદશાહ પાછો દિલ્હી પધાર્યા, અને કાબુલમાં પાદશાહની વતી સુનીમખાન હકુમત ચલાવતે હતા તેને હજૂરમાં આવવાને હૂકમ લખી માકહ્યું. બેહેરામખાન ગુજરાત ભણી જવા નીકળ્યો હતા, પણ માર્ગમાં જોધપુરના રાજા માલદેવે, જખરી Fાજ સહિત તેના ઉપર હુમલા કરવાના ઇરાદાથી, મજબૂત છાવણીમાં મુકામ કર્યા હતા; માટે તેણુંી ગમ ન જતાં તે નાધારથી વાંકાનેર ( બિકાનીર ) ગયા. વાંકાનેરના જમીનદાર રાયકલ્યાણુમલે અને તેના કુંવર રાયસિંહું ખાનખનાનનો સત્કાર કર્યું. થાક ખાવાને તે અહિ' થોડા દિવસ રૉ,તેવારે તેને ખબર પડી કે પીર મહમદખાનને તેની ઉપર હુમલે કરવાને મેકલ્યે