આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૨૯ લાગેલા હાવાથી તે કેદખાનામાં મરી ગયા ને તેનું માથું વાઢા દિલ્હી મોકલ્યું. ત્યારપછી ખેહેરામખાનની પાછળ શાહ શિવાલિકના પહાડી મૂન લકમાં ગયા. તલવારગઢના રાજા ગેવિન્દચંદે (બીજું નામ રાજા ગ્- શેશ) બળવાખાને આશ્રય આપ્યા હતા. પાદશાહી ફાજે તે ગઢને ઘેરી લીધે. હવે લઢાઈ થઇ તેમાં બેહેરામખાનની ફેાજને સુલતાન હુસેન જલાઇડ નામે મેટા સરદાર રણુમાં પડ્યો, ને ત્યારપછી તેના માણસાએ તેનું માથું કાપી લેઈ ગઢમાં ખેહેરામખાનને દેખાડયું તે જોઈએહેરામ અકળાઇને ખાલ્યા કે આવે પુરૂ મારે માટે મરે એ ટીક થયું નહિ. નાઉમેદ અને ચિંતાતુર થઇ તેણે જમાલખાન નામે પેાતાના એક અમલદારને પાદશાહની હજૂરમાં મોકલી કહાવ્યું કે, મારાં માઠાં કબ્યાને માટે હું ધણાજ પસ્તાળું. જે થયુંછે તે અધું ભારે વશ રહી શક્યું નથી; પણ મેહેરબાની કરી મારા ઉપર પાદરાહી દયા વરસાવશે તે હું મારાં કુકૃત્યેને અંધકારમાં નાંખી મારી મેળવવાની આશાએ આપની હજૂરમાં હાજર થા.” ઉપલી અરજ અકબરને પહેાંચી તેવારે તેણે કૃપા કરી મુખ્ત મૂલમુક નાલાના અબ્દુલ્લા સુલતાનપુરીને કેટલાક અમીરા જેડે ખે હેરામખાનને ધીરજ આપવાને તથા તેડવાને મેકલ્યે. ખાનખાનાન પાદશાહી વણીની નજીક આવ્યો તેવારે અકબરની આજ્ઞાથી કેટલાક ઉમરાવ તેને માત દેવાને સામા ગયા. હજૂરમાં આવી બેહેરામે પા- તાનું ઉદાસી મસ્તક પાદશાહને ચરણે મૃત્યું અને કાલાવાલા કરી ક્ષમા માગી, પાદશાહે તેના અનુમહ કર્યા અને શાભાયમાન મા પહેરાવી તેનું સન્માન કર્યું, એ દિવસ પછી તેને મકે જવાની પર- વાનગી મળી. ત્યાર પછી પાદશાહી ફોજે દેલ્હી ભણીકૂચ કરવા માંડી અને શાહ પોતે હિસાર ફીરાજાહ તરફ્ શિકારે ગયા. કેટલાક ચિત્તાને માર્યા પછી પાદશાહ દિલ્હી આવ્યા ત્યાં થોડા દિવસ આરામ ભેગવી જળમાર્ગે આગ્રે સિષાવ્યા. તબકાતી અકબરીમાં ખેહેરામખાન વિષે લખ્યુંછે તે પરથી

  • નિજાસુદીન અહમદકૃત તબફાતી અકબરીના સર્ એચ. ઈ-

સીયતના ભાષાન્તરપરથી.