આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. રૂપ અગાને સુજાઅતખાન નામે સરદારને માળવાના હાકેમ નીમ્યા હતા. શેરખાનના વારસાને હાથથી હિંદુસ્તાનનું તખ઼ ગયા પછી પણ એ સુજાઅતને હાથ માળવાપાંત રહ્યો અને તેના મરણ પછી તેના દીક । બાજ બહાદુર અકબરની આણુ ન માનતાં સ્વતંત્રપણે રાજ કરતા હતા. તે પંડે રાગતાન, મેાજમઝાહ, તે રંડીબાજીમાં પડી રાજકાજ પર ઝાઝું મન લગાડતા નથી, અને તેના અમલદારો યતને રંજાડી બુલમ ગુજારેછે, એ ખબર જાણી અકબરે બાળવા છતવાને અધ- મખાનની સરદારીમાં મુગલ ફેજ માઢલી. સારંગપુરમાં રહી બાજ અહાદુર સુખચેન ભાગવતે હતા. તે ગાયનમાં અતિ કુશળ હતા, અને સીત્તમ ગાનારીએને એકઠી કરી તેએમાં પડી રહેતા. ગાયન- માં અને રાંડાની સેાબતમાં તે એટલા ગુલતાન થઈ ગયા હતા કે મુગલાઈ સેનાની ભેટ લેવાની તેણે કશી તૈયારી કરી નહિ, છેક સા રંગપુઃના થડમાં શત્રુ આવ્યા તેવારે તે જાગૃત થયે! અને પેાતાની ફાજ લેઈ તે નગરથી એ કાશપર ાવણી કરી રહ્યો. મુગલેએ તેને ઘેરી લીધે; સંગ્રામ કરવાને છાવણીની બદ્ગાર તે આવ્યે તેવારે તેના લશ્કરી સરદારે તેને તજી નાસી ગયા; અને તેમની પાછળ તે પંડે પણ ના, તેની છાવણી અને સારંગપુરમાં તેના મેહેલ હતે! તે અને તેમાંની તમાન મિલ્કત તથા તેની બેગમે, ગાનારીઆ, વગેરે અધ- મખાનને હૃાધ આવ્યાં. આ તેહના સમાચારની તેડે ખાજ બહાદુ રના કેટલાક હાથી માત્ર તેણે પાદશાહને મોકલ્યા, અને બાકીનું સર્વ પેાતે રાખ્યું, એમાં રૂપમતી નામે બાજ બહાદુરની ઝુવાન અને મા- નીતી હિંદુ ભેગમ હતી, તે બહુજ ફૂટડી અને ગાયનમાં ઘણીજ વ- ખણાતી હતી. અધમખાનને વરવાની તેણીએ ચેાખી ના પાડી; ને જ્યારે તે સરદારે તેનાપર બળાત્કાર કરવાની ધારતી દેખાડી તેવારે તેને મળવાનો વાયદો કરી વખત ઠરાવ્યેા. પાતાનું સર્વેત્તમ ઝવેર અને પેશાક પહેરી તથા તે ઉપર અતિ ખુરાખેદાર અત્તર લગાડીને તે પલંગમાં સૂતી, અધમખાન આવ્યેા તેવારે તેની દાસીએ તેને ખબર કરવા ગઇ; પણ માઢ માથે ઓઢેલું જોઈ દાસીઆએ જાણ્યું કે તે ઊવતી હશે, એઢેલું ઉધાડી જગાડવા માંડી તેવારે જાણ્યું કે તે વિખ ખાઇ મરી ગઈ.