આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૪૫ રહ્યા તે સઁપ કરી આખારાની સામે લઢયા, પણ તેઢ પામ્યા નહિ, તેમની તરફથી એ સમાચાર એકરને મળવાથી એ બળવા- ખેરેસને શિક્ષા કરવાને પડે ચઢવાને તેણે નિશ્ચય કર્યો. ખાનપુર (કાનપુર) આગળ નદી ઓળંગી તેમને શહેરમાં રાખવાને ખાનખા- નાન મુનીમખાનને આગળ મેાકલી પાદશાવ પંડે જોડે લેવાની ફાજ- ની ગેાઠવણ કરવા આગ્રે રહ્યા. થેડા દિવસમાં તે બંદેબસ્ત પૂર થવાથી સ્વારી ઉડી, ખાનપુર પહોંચ્યા તેવારે કયખાનગંગ નામે એક બંડખાર અમીરે શરણે આવી ક્ષમા માગી. અકબરે તેને અપ- રાધ માફ્ કરી તેની જાગીર તેને પાછી સાંપી. ગંગાનદીમાં પૂર હૈ- વાથી પાદશાહ દશ દિવસ સૂધી તે ઓળંગી રાક્યા નહિ. પાણી ઉતરી જવાથી સામેપાર જઈ સિદર લખનામાં તે તેને સન્ન કરવાને વીણી કાઢેલા સ્વાશ લેઈ શાહ મધરાતે છાવણીમાંથી ઉપડયા. તે રાત્રે તથા બીજે દહાડે તથા રાત્રે વગર અટક સૂસ કરી સવારે લ ખના પહેાંચ્યા. એ ખબર જાણી સિકદર ત્યાંથી એકદમ નસી ખાનજમાનની વણીમાં ગયેા. લખના લેઈ શાહ જ્વાનપુર ભણી ગયા. અંગાળામાં સુલેમાન કિરાની અગાન નામે હાકેમ સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા, તે બડખારને મદદ ન કરે માટે અકબરે તેની પાસે વકીલ મેકલ્યા; તથા એટીઆ (એરિસ્સા) ના રજપૂત રાજાને પશુ મહાગ્યું કે અંગાળાના હાકેમને તેમ કરતા અટકાવે. અસક્ખાનને કેટલીક ક્રૂાજ આપી પાદશાહે ખાનજમાનની પાછળ મેકલ્યે. મુજખાન નામે અમીરે તેના ઉપર તૂટમાં મળેલાં નાણાં ખાઈ જવાનું તેહમત મૂક્યાથી ભય પામીને તે બળવાખારાને મળી ગયેા. હવે તેની જગાએ પાદશાહે મુનીમખાનને નીમ્યા, ખાનજમાને - તાના ભાઈ બદ્ઘાદુરખાનને સરવાર પ્રાંતમાં ચિંતૂર ઊભું કરવાને મેાકા, અને અકબરે તેની પાછળ મૌર મુમ્બુલ મુશ્કને મેાકલ્યેા. મુનીમખાનની સરદારી નીચે પાદશાહી ફાજ ખાનજમાનની છાવણીની નજીક આવી તેવારે સલાહનાં કહેણુ ચાયાં. એ બે અમીરા દાત હતા,તેથી ખાનજમાને તેને સંદેશે! મેકહ્યું કે તમે વચ્ચે પડી મને મારી અપાવા તે હું પા