આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
અકબર ચરિત્ર.

પર અકબર ચરિત્ર, સુમારે ત્રણ કાશ લાંબે અને અ ્ કૈાશ પાહેબ ચિતેને ડુંગર છે. તેના ઉપર ચણેલા ગઢ બડા મજબૂત છે. અાગળ મુસલમાનોએ તેને જીત્યો હતા, તથાપિ હિંમત ન હારતાં તેનો બચાવ કરવાના રદ નિશ્ચય કરી જયગલ સજ્જ થયે, આખા હિંદમાં તે ગઢ સર્વથી જબરેશ ગણાતા હતે ને એને જીત્યા વિના રજપૂતામાં અકબરના દાળ એસે તેવું ન હતું; અને રાજપૂત સંસ્થાને સ્વતંત્ર રહે ત્યાં લગી અકાર હિંદનાં ખીજા મુસલમાની રાજ્યેકને વશ કરી શકે નહિ એ પણ નક્કી હતું. માટે એને જીતવાના કરાવ કરી તેણે કે તે ઉપર સ્વારી કરી. રજપૂતા ભારે હઠથી લઢષા. જયમલની જાગૃતિ ને હસીઆરી વખા ભુવા તેગ હતાં. મુગલ સેનાએ ગઢને ઘેરી લીધે, પણ જયમલે તેમને અંદર પેશવા દીવા નહિ ગઢના દરેક ભાગમાં કરતા રહ પોતાના શૂરવીસને તે હિંમત આપતા, અને શું કરવું તે બતાવતે અઢમાં મીઠું પાણી અને પુષ્કળ અન્ન હતાં. ગઢના જૂદા જુદા ભાગ- પર અકારે અમીરોને હુમલો કરવારો મેકલ્યા; પશુ તે બધાને પાછૉ ફેરવું પડયું. મુગલ ફાજે આસપાસનાં પરગણુએમાં ફરીવળી દેરાજે ઉજ્જડ કર્યો; પશુ તેથી ગઢવીએ ઉપર કાંઈ અસર થઈ નહિ, એ વેળા અકબર કને દૂરથી કેન્દ્ર તેવની મેડી તેણે ન હતી, અને રજપૂતેાનાં તીર અને બકના માને લીધે તેના સિપાઇ કોટની પાસે, જઈ શકતા ન હતા. મા તેણે સાબાત એટલે અંટેલા રસ્તા કરાવ્યા. ખાડીએ ખેઢી તેને ઉપરથી પાડી તથા ચામડાં વડે ઢાંકી લે તે રસ્તે કિલ્લા પાસે જવાના એ માર્ગ કર્યો. એ કામ કરવાને તેણે પાંચ દાર કડી, સુતાર, સલષ્ટાદિને રાખ્યા વેકે પકડવાની મના કરી સર્વેને પગાર આપી રાખ્યા. એ એ માર્ગમાંના એક પેશ્વાના મુકામથી શરૂ કર્યા અને બીજો સામી બાજુએથી ચલાવ્યો. એ કામ ચાલતું હતું તેની નજરે જોઈ તપાસ રાખવાને પેતાને માટે તેણે ઊંચા ચે તરે કરાવી તે ઉપર બેઠક કરાવી. ગઢમાંના રજપૂત યેહા એ કામન ખાળવાની કોશીશમાં જારાએ કસર કરતા નહિ. તેમના ગેઇન આ ‘રાણી સે કમા દેવી, દુસરી સબ કુંડી; ગઢ સાચ- તાડ, દુસરી સબ ગઢીમ,’ એવી કેહેવત લાકમાં ચાલતી હતી, મક